દિવાળીબેન ભીલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું કડી સુધારી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૭:
 
== કારકિર્દી ==
[[હેમુ ગઢવી]]એ એમનું [[આકાશવાણી]] [[રાજકોટ]] માટે સહુ પ્રથમ વખત રેકોર્ડીંગ કર્યું હતુ. એ માટે એમને પાંચ રૂપિયાનું મહેનતાણું આપવામાં આવ્યું હતું. એ પછી એમણે ગુજરાતી ચલચિત્રોમાં પાર્શ્ચ ગાયીકા તરીકે પણ કાર્ય કરેલ છે. [[પ્રાણલાલ વ્યાસ|પ્રાણલાલ વ્યાસ]] સાથે એમણે ઘણા સ્ટેજ કાર્યક્રમો કરેલા છે.<ref name="db" />
 
== સન્માન ==