જાફરાબાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વધુ માહિતી. કોમન્સ. ઇન્ફોબોક્સમાં વસ્તી સુધારી.
લીટી ૨:
native_name = જાફરાબાદ |
type = શહેર |
latd = 20.868177| |
longd = 71.365380|
state_name = ગુજરાત |
district = [[અમરેલી જિલ્લો|અમરેલી]] |
Line ૮ ⟶ ૯:
leader_name = |
altitude = |
population_as_of = ૨૦૦૧૨૦૧૧ |
population_total = 25081૨૭૧૬૭ |
area_magnitude= sq. km |
area_total = |
Line ૧૯ ⟶ ૨૦:
website = |
footnotes = |
સ્થિતિ = યોગ્ય
}}
'''જાફરાબાદ''' [[ભારત]] દેશના [[ગુજરાત|ગુજરાત રાજ્ય]]ના [[સૌરાષ્ટ્ર]] પ્રદેશના [[અમરેલી જિલ્લો|અમરેલી જિલ્લા]]ના [[જાફરાબાદ તાલુકો|જાફરાબાદ તાલુકા]]નું વહીવટી મથક છે.
 
== ઇતિહાસ ==
[[File:Ultra Tech Cement plant at Jafrabad.jpg|thumb|જાફરાબાદમાં દરિયાકાંઠે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી]]
બ્રિટિશ શાસન દરમિયાન જાફરાબાદ સિદીઓ વડે શાસિત રજવાડું હતું. ઇ.સ. ૧૭૫૯થી તે જંજીરા રજવાડા સાથે ભેળવી દેવાયું હતું.<ref>[http://www.worldstatesmen.org/India_princes_A-J.html Princely States]</ref>
 
== વસતીવસ્તી ==
૨૦૧૧ની વસતીવસ્તી ગણતરી પ્રમાણે,<ref>{{cite web|url=http://www.census2011.co.in/data/town/802546-jafrabad-gujarat.html|title= Jafrabad Population Census 2011|accessdate=૧૧ ઓક્ટોબર ૨૦૧૬}}</ref> જાફરાબાદની વસીતવસ્તી ૨૭,૧૬૭ હતી જેમાં પુરુષોની સંખ્યા ૧૩,૭૩૭ અને સ્ત્રીઓની સંખ્યા ૧૩,૪૩૦ હતી. જાફરાબાદની સરેરાશ સાક્ષરતા ૬૭.૧૦% હતી જે રાજ્યની સરેરાશ સાક્ષરતા ૭૮.૦૩% કરતાં ઓછી હતી. પુરુષોમાં સાક્ષરતા દર ૭૭.૪૨% અને સ્ત્રીઓમાં સાક્ષરતા દર ૫૬.૫૮% હતો. વસતીની ૧૨.૪૨% સંખ્યા ૬ વર્ષથી નીચેની વય ધરાવતી હતી.
 
== અર્થતંત્ર ==
[[File:Salt pan at Jafrabad3.jpg|thumb|જાફરાબાદ ખાતે મીઠાના અગરો]]
[[File:Ultra Tech Cement plant at Jafrabad.jpg|thumb|જાફરાબાદમાં દરિયાકાંઠે આવેલ અલ્ટ્રાટેક સિમેન્ટની ફેક્ટરી]]
જાફરાબાદ દરિયાકાંઠે આવેલું નગર છે, જેથી મોટાભાગની વસ્તી માછીમારી પર નભે છે. અમુક લોકો દરિયાકાંઠે આવેલ મીઠાના અગરોમાં કામ કરે છે. અલ્ટ્રાટેક સિમેન્ટની ઉપકંપની નર્મદા સિમેન્ટ વર્કસ સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડે છે.
 
== સંદર્ભ ==
{{Reflist}}
{{commons category|Jafrabad, Gujarat|જાફરાબાદ}}
 
{{સ્ટબ}}