Content deleted Content added
સ્ટિવ જોબ્સ has been nominated for deletion
લીટી ૩૪:
સઘળી અવસ્થામાં, કૃપયા આ દૂર કરવાની વિનંતીને અંગતપણે ન લેશો. આ જરાય એવા હેતુપૂર્વક કરેલું નથી. ધન્યવાદ !
|} [[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૪:૦૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
 
== પ્રકાશનાધિકાર (કોપી-પેસ્ટ) ==
 
મા. શ્રી. Hp6025, આપે જોયું હશે કે આજે તમે બનાવેલા ઘણા લેખો દૂર કરવામાં આવ્યા છે અને તમે ગુજરાતી ભાષા પૃષ્ઠ પર કરેલા [[Special:Diff/556104/559895|આ ફેરફારો]] પાછા વાળવામાં આવ્યા છે. એનું કારણ એ છે કે વિકિપીડિયાના અમુક નિયમો છે અને આ નિયમો વિરુદ્ધનું લખાણ અહિં રાખી શકાય નહિ. કેમકે આ એક વિશ્વકોશ છે, અહિં મૌલિક લખાણ લખી શકીએ નહિ અને જે લખીએ તે અન્ય કોઈનું રચેલું ન હોવું જોઈએ, કેમકે દરેકનો પોતે લખેલા લખાણ ઉપર પ્રકાશનાધિકાર (કોપીરાઇટ) હોય છે જેનું આપણે ઉલ્લંઘન ન કરી શકીએ. ભવિષ્યમાં તમે કરેલા યોગદાનો એળે ન જાય તે માટે આપને વિનંતિ કે પહેલા ઉપરના સ્વાગત સંદેશાને ધ્યાનથી વાંચો, તેમાં આપેલી કડીઓની મુલાકાત લો અને અહિં કેવી રીતે યોગદાન કરવું તેની પ્રારંભિક જાણકારી મેળવી લો. ક્યાંય પણ વધુ માહિતી કે મદદની આવશ્યકતા લાગે તો મારા ચર્ચાનાં પાને મારો સંપર્ક કરતા ખચકાશો નહિ.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૧૯:૧૫, ૨૬ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)