ધોલેરા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
→‎વિગત: સંદર્ભ ઉમેર્યો
લીટી ૩૧:
 
==વિગત==
ધોલેરા ખંભાતના અખાતનું પ્રાચીન બંદર-નગર છે, જે અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરથી ૩૦ કિમી દૂર આવેલું છે. સ્વામીનારાયણ સંપ્રદાયના મૂળ ૬ મંદિરોમાંથી એક અહીં આવેલું છે{{cn}}., આ મંદિરમાં સ્વામીનારાયણ ભગવાને પોતે પ્રાણપ્રતિષ્ઠા કરીને મૂર્તિઓ પધરાવી હતી<ref>
{{cite book |last1= દવે |first1= રમેશ મ. |title= સહજાનંદ ચરિત્ર |url= http://download.baps.org/books/SahajanandCharitra-guj.pdf|format= pdf|accessdate= |edition= પાંચમી |series= |volume= |date= |year= |month= |chapter= ધોલેરામાં મૂર્તિ પ્રતિષ્ઠા |publisher= સ્વામિનારાયણ અક્ષરપીઠ, શાહીબાગ રોડ|location= અમદાવાદ - ૩૮૦ ૦૦૪|language= gu|isbn= |page= ૧૩5}}</ref>.
 
ધોલેરા નગરના લોકોનો મુખ્ય વ્યવસાય [[ખેતી]], [[ખેતમજૂરી]] તેમ જ [[પશુપાલન]] છે. આ નગરમાં મુખ્યત્વે [[ઘઉં]], [[બાજરી]], [[કપાસ]], [[દિવેલી]] તેમ જ [[શાકભાજી]]ના પાકની [[ખેતી]] કરવામાં આવે છે. અહીં [[પ્રાથમિક શાળા]], [[માધ્યમિક શાળા]], [[પંચાયતઘર]], [[આંગણવાડી]] તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે.