"ઓગસ્ટ ૨૧" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
robot Adding: bug:21 Agustus; cosmetic changes
નાનું (robot Modifying: mhr:21 Сорла)
નાનું (robot Adding: bug:21 Agustus; cosmetic changes)
'''૨૧ ઓગસ્ટ'''નો દિવસ [[ગ્રેગોરીયન પંચાંગ]] મુજબ વર્ષનો ૨૩૩મો ([[લિપ વર્ષ]] દરમ્યાન ૨૩૪મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૧૩૨ દિવસ બાકી રહે છે.
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૭૭૦ – [[જેમ્સ કૂક|જેમ્સ કૂકે]] ઔપચારીક રૂપે પૂર્વ [[ઓસ્ટ્રેલિયા]] પર [[યુ.કે.|ગ્રેટ બ્રિટન]]નો દાવો કરી અને તેને 'ન્યુ સાઉથ વેલ્સ' નામ પ્રદાન કર્યું.
* ૧૯૧૧ – [[મોનાલિસા]] (એક ઉત્કૃષ્ટ ચિત્ર)ની, 'લૂવ્ર સંગહાલય'નાંજ એક કર્મચારી દ્વારા ચોરી કરાઇ.
* ૧૯૮૬ – [[કેમેરૂન]]નાં જ્વાળામૂખીય તળાવ '[[લેઇક ન્યોસ]]'માંથી [[અંગારવાયુ]] (કાર્બન ડાયોકસાઇડ) ફૂટી પડ્યો, જેનાથી ૨૦ કિમી.નાં વિસ્તારમાં ૧,૮૦૦ કરતા વધુ લોકોની જાનહાની થઇ.
*
== જન્મ ==
* ૧૯૭૮ – [[ભુમિકા ચાવલા]], ભારતીય અભિનેત્રી
*
== અવસાન ==
* ૨૦૦૬ – [[ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન]], ભારતીય સંગીતકાર,શરણાઇ વાદક (જ. ૧૯૧૬)
*
== તહેવારો અને ઉજવણીઓ ==
*
== બાહ્ય કડીઓ ==
* [http://news.bbc.co.uk/onthisday/hi/dates/stories/august/21 બી.બી.સી.(BBC): આજનો દિવસ]
{{commons|August 21}}
[[br:21 Eost]]
[[bs:21. august]]
[[bug:21 Agustus]]
[[ca:21 d'agost]]
[[ceb:Agosto 21]]
૭,૮૯૮

edits