ચર્ચા:અસ્મા જહાંગીર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૪:
:::અસંમત. ગુજરાતી વિકિપીડિયામાં શક્ય હોય ત્યાં સુધી ગુજરાતી શબ્દો જ વાપરવા. કાલે ઉઠીને કોઇ એમ કહે કે મલયાલમ લેખકનો લેખ છે એટલે મલયાલમ શબ્દો ચાલે. ના ચાલે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૧૯:૫૮, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
::::કાર્તિકભાઈ સાથે સહમત. લેખ જે વ્યક્તિ પર હોય તે કોઈપણ માતૃભાષા ધરાવતા હોય અહીં તો ગુજરાતી શબ્દ જ વાપરવા. આ વાક્ય લખીને પણ હું મારો સમય વેડફતો હોઉં એવું લાગે છે. ગુજરાતી વિકિપીડિયામાં ગુજરાતી નહિ તો કઈ ભાષા હોય?--[[સભ્ય:Vyom25|Vyom25]] ([[સભ્યની ચર્ચા:Vyom25|ચર્ચા]]) ૨૦:૦૪, ૨૮ ફેબ્રુઆરી ૨૦૧૮ (IST)
:::::{{ping|Spirit of the night}}: માફ કરજો, પણ તમારી સાથે તદ્દન અસહમત અને {{ping|KartikMistry}} સાથે સંપૂર્ણ સહમત. આગળ વધુ તે પહેલા એક વાત એ કહેવી હતી કે તમારે અમારો સૌ ગુજરાતી વિકિપીડિયન્સનો આભાર માનવો જોઈએ કે તમે અહિં ઉપરાઉપરી અંગ્રેજીમાં સંદેશા લખો છો અને છતાં અમે તમને ઉત્તર અને સફાઇઓ આપી રહ્યા છીએ. આ ગુજરાતી વિકિપીડિયા છે અને અહિં ફક્ત અને ફક્ત ગુજરાતી જ ભાષાનું ચલણ છે. ગુજરાતી સિવાયની ભાષામાં લખેલા લેખોને પણ આપણે ભાંગફોડ (Vandalism) ગણીને દૂર કરીએ છીએ. અને બીજી વાત, એક સમયે આપણે વૈકલ્પિક dialect and vocabulary વાપરી પણ લઈએ, પરંતુ અહિં તો આખેઆખી language alternate કરેલી હતી. આપ language, dialect અને vocabulary આ ત્રણે શબ્દોના અર્થ ચકાસી જુઓ, ભેદ આપોઆપ સમજાઈ જશે.
:::::{{ping|Vyom25}}, આપની વાત સાચી છે, આપણે આપણો જ સમય અહિં વેડફી રહ્યા છીએ. ચાલો આપણે સૌ અહિં પ્રતિજ્ઞા લઈએ કે અહિં યોગદાન કરનારાઓ સાથે આપણે ગુજરાતી સિવાયની અન્ય કોઈ પણ ભાષામાં સંવાદ કરીશું નહી, અને કોઈ કરે તો તેને ઉત્તર પાઠવીશું નહી.--[[:User:Dsvyas|ધવલ]]<sup>[[:User_talk:Dsvyas|ચર્ચા]]/[[:Special:Contributions/Dsvyas|યોગદાન]]</sup> ૨૦:૪૫, ૧ માર્ચ ૨૦૧૮ (IST)
Return to "અસ્મા જહાંગીર" page.