જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૭૭:
* ૧૯૫૪ - ડફ કૂપર, અંગ્રેજી રાજકારણી અને રાજદૂત (જ. ૧૮૯૦)
* ૧૯૫૪ - લિયોનાર્ડ બેકોન, અમેરિકન કવિ અને ટીકાકાર (જ. ૧૮૮૭)
* ૧૯૫૫ - આર્થર સી. પાર્કર, અમેરિકન પુરાતત્વવિદ્ અને ઇતિહાસકાર (જ. ૧૮૮૧)
* ૧૯૬૦ - માર્ગારેટ સુલાવન, અમેરિકન અભિનેત્રી (જ. ૧૯૦૯)
* ૧૯૬૫ - એમ્મા એસોન, એસ્ટોનિયન ઇતિહાસકાર અને રાજકારણી (જ. ૧૮૮૯)
* ૧૯૬૬ - વિન્સેન્ટ ઓરિઓલ, ફ્રેન્ચ પત્રકાર અને રાજકારણી, ફ્રેન્ચ રિપબ્લિકના ૧૬ મા પ્રમુખ (જ. ૧૮૮૪)
* ૧૯૬૯ - બાર્ટન મેકલેન, અમેરિકન અભિનેતા, નાટ્યકાર અને પટકથાકાર (જ. ૧૯૦૨)
* ૧૯૬૯ - બ્રુનો સોડરસ્ટ્રોમ, સ્વિડીશ રમતવીર (જ. ૧૮૮૮)
* ૧૯૭૧ - પોચાયેવના એમ્ફિલિયોચિયસ, યુક્રેનિયન સંત (જ. ૧૮૯૪)
* ૧૯૭૨ - મૌરિસ ચેવલાઇયર, ફ્રેન્ચ અભિનેતા અને ગાયક (જ. ૧૮૮૮)
* ૧૯૭૮ - ડોન ફ્રીમેન, અમેરિકન લેખક અને ચિત્રકાર (જ. ૧૯૦૮)
* ૧૯૮૦ - પીયેટ્રો નેની, ઇટાલિયન પત્રકાર અને રાજકારણી,ઇટાલિયન વિદેશ બાબતોના મંત્રી (જ. ૧૮૯૧)
* ૧૯૮૧ - હેફઝીબાહ મેનુહિન, અમેરિકન-ઓસ્ટ્રેલિયન પિયાનોવાદક (જ. ૧૯૨૦)
* ૧૯૮૨ - વિક્ટર બ્યુનો, અમેરિકન અભિનેતા (જ. ૧૯૩૮)
* ૧૯૮૪ - એલેક્સિસ કોર્નર, ફ્રેન્ચ-અંગ્રેજી ગાયક-ગીતકાર અને ગિટારવાદક (જ. ૧૯૨૮)
 
== તહેવારો અને ઉજવણીઓ ==