ઈક્વેડોર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ભાષાંતર
નાનું લાલ કડીઓ હટાવી
લીટી ૫૨:
}}
 
'''ઈક્વાડોર''', આધિકારિક રીતે ઇક્વાડોર ગણરાજ્ય (શાબ્દિક રૂપે, "ભૂમધ્ય રેખાનું ગણરાજ્ય"), [[દક્ષિણ અમેરિકા]]માં સ્થિત એક પ્રતિનિધિ લોકતાંત્રિક ગણરાજ્ય છે. દેશની ઉત્તર મેં [[કોલંબિયા]], પૂર્વ અને દક્ષિણમાં પેરૂ તથા પશ્ચિમ તરફ પ્રશાંત મહાસાગર વિદ્યમાન છે. આ એક દક્ષિણ અમેરિકામાં એ દેશો પૈકીનો એક દેશ છે જેની સીમા [[બ્રાજીલ]] સાથે મળતી નથી. દેશમાં મુખ્ય ભૂમિની પશ્ચિમમાં પ્રશાંત મહાસાગરમાં સ્થિત ગાલાપોગોસ દ્વીપ પણ આવેલો છે. ભૂમધ્ય રેખા, જેના પરથી દેશનું નામ રાખવામાં આવ્યું છે, ઇક્વાડોરને બે ભાગોંમાં વિભાજિત કરે છે. દેશની રાજધાની ક્વિટો છે અને સૌથી મોટું શહેર ગુઆયાકિલ છે.
 
== આધુનિક ઇતિહાસ ==