"ઈક્વેડોર" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

નાનું
નાનું (→‎આધુનિક ઇતિહાસ: લાલ કડી)
 
== આધુનિક ઇતિહાસ ==
૧૫૩૩માં [[સ્પેન]] દ્વારા જીતી લેવાયા પહેલા ઈક્વાડોર ઉત્તરી ઇંકા સામ્રાજ્યનો એક ભાગ હતો. સન્ ૧૫૬૩માં કુઇટો સ્પેની સામ્રાજ્યનું એક કેંદ્ર બન્યું અને ૧૭૧૭માં [[ન્યૂ ગ્રાનાડા]]નીગ્રાનાડાની વાઇસરોયલ્ટીનો ભાગ બન્યું. વાઇસરોયલ્ટીના ક્ષેત્રો જેવા કે ન્યૂ ગ્રાનાડા (કોલંબિયા), વેનેજુએલા અને કુઇટોએ ૧૮૧૯ અને ૧૮૨૨ વચ્ચે સ્વતંત્રતા મેળવી અને ગ્રાન કોલંબિયા નામથી એક મહાસંઘની રચના કરવામાં આવી હતી.
૧૮૩૦માં જ્યારે ક્વિટો મહાસંઘથી અલગ થયો ત્યારે નામ "ભૂમધ્ય રેખીય ગણરાજ્ય" રાખી દેવામાં આવ્યું હતું. સન્ ૧૯૦૪થી ૧૯૪૨ વચ્ચે પડોસી દેશોં સાથે સંઘર્ષોંના કારણે ઈક્વાડોરને પોતાનો ઘણો મોટો ભૂભાગ ખોવો પડ્યો. ૧૯૯૫માં પેરૂ દેશ સાથે સાથે સીમાવિવાદના કારણે જે યુદ્ધની અગનજ્વાળાઓ ભભૂકી રહી હતી તે ૧૯૯૯ શમી હતી. યદ્યપિ સન્ ૨૦૦૪માં ઈક્વાડોરએ નાગરિક શાસનના ૨૫ વર્ષ પૂર્ણ કર્યા હતા. આ પહેલાનો દૌર ઘણી જ રાજનૈતિક ઉથલપાથલ વાળો રહ્યો. ક્વિટોમાં થયેલા વિરોધ પ્રદર્શનોના કારણે ઈક્વાડોરમાં પાછલી ત્રણ લોકતાંત્રિક સરકારોને પોતાનો કાર્યકાળ પૂર્ણ થાય તે પહેલાં જ સત્તા છોડવી પડી હતી. ૨૦૦૭માં દેશના બંધારણની રુપરેખા તૈયાર કરવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી હતી. સ્વતન્ત્રતા મળ્યા બાદ આ ઈક્વાડોરનું ૨૦મું બંધારણ છે.
 
૨,૭૪૦

edits