લાભશંકર ઠાકર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
છબી ઉમેરી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું સાફ-સફાઇ.
લીટી ૪:
| caption = લાભશંકર ઠાકર અમદાવાદ ખાતે, ૧૯૯૯
| birth_name = લાભશંકર જાદવજી ઠાકર
| birth_date = [[જાન્યુઆરી ૧૪| ચૌદમી૧૪ જાન્યુઆરી]], ૧૯૩૫
| birth_place = [[સેડલા (તા. દસાડા)|સેડલા]], [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર]], ગુજરાત, ભારત
| death_date = [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]], ૨૦૧૬
| death_place = [[અમદાવાદ]]
| occupation =
લીટી ૧૫:
| movement =
| notableworks =
| awards = {{awd|[[કુમાર સુવર્ણ ચંદ્રક]]|૧૯૬૨}}, {{awd|નર્મદ સુવર્ણચંદ્રક|૧૯૬૨}} {{awd|[[રણજિતરામ સુવર્ણચંદ્રક]]|૧૯૮૧}}
| influences =
| influenced =
લીટી ૨૩:
 
== જીવન ==
એમનું વતન [[સૌરાષ્ટ્ર]] વિસ્તારમાં આવેલા [[સુરેન્દ્રનગર જિલ્લો|સુરેન્દ્રનગર જિલ્લા]]નું [[પાટડી (તા. દસાડા)|પાટડી]] ગામ હતું તથા એમનો જન્મ [[જાન્યુઆરી ૧૪| ચૌદમી૧૪ જાન્યુઆરી]] ૧૯૩૫ના રોજ [[સેડલા (તા. દસાડા)|સેડલા]] ગામ ખાતે થયો હતો. તેમણે ગુજરાતી મુખ્ય વિષય સાથે ઈ. સ. ૧૯૫૭માં સ્નાતક (બી.એ.), ઈ. સ. ૧૯૫૯માં અનુસ્નાતક (એમ.એ.) તથા ઈ. સ. ૧૯૬૪માં શુદ્ધ આયુર્વેદિક કોર્સના ડિપ્લોમાની પદવીઓ હાંસલ કરી હતી. લાભશંકર ઠાકર સાતેક વર્ષ [[અમદાવાદ]] શહેરની વિવિધ કોલેજોમાં અધ્યાપક તરીકે રહ્યા હતા અને ત્યારબાદ પોતાના ચિકિત્સાલયમાં આયુર્વેદીય ચિકિત્સક તરીકે વ્યવસાય કરતા રહ્યા.<ref name="નવગુજ" />
 
તેમની ૮૧મી વર્ષગાંઠના લગભગ એક અઠવાડીયા પહેલા [[જાન્યુઆરી ૬|૬ જાન્યુઆરી]] ૨૦૧૬ના રોજ અમદાવાદ ખાતે તેમનું અવસાન થયું.<ref name="નવગુજ"> {{cite web |url= http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|title=સાહિત્યકાર લાભશંકર ઠાકર 'લાઠા'નું અવસાન |author= |date= ૦૭ જાન્યુઆરી ૨૦૧૬|work= સમાચાર|publisher= નવગુજરાત સમય|accessdate= ૧૦ જાન્યુઆરી ૨૦૧૬|archiveurl = http://web.archive.org/save/http://navgujaratsamay.indiatimes.com/celebrating-gujarat/art-culture/-/articleshow/50474363.cms|archivedate = ૧૦ જાન્યુઆરી ૨૦૧૬}}</ref>