કવિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારાઓ. સ્ટબ છે.
નાનું ઇન્ફોબોક્સ.
લીટી ૧:
{{Infobox occupation
| name = કવિ
| image = [[Image:Narsinh_mehta2.143185324_sq_thumb_m.jpg|250px]]
| caption = નરસિંહ મહેતા [[ગુજરાતી ભાષા]]ના આદ્યકવિ,
| official_names = કવિ
<!------------Details------------------->
| type = વ્યવસાય
| activity_sector = સાહિત્યિક
| competencies = લખાણ
| formation =
| employment_field =
| related_occupation = [[સર્જક]], નવલકથાકાર, લેખક, ગીતકાર
}}
કવિતા એટલે કે પદ્યની રચના કરનાર વ્યક્તિને '''કવિ''' તરીકે ઓળખવામાં આવે છે. કવિઓ કવિતાની રચના સામાન્ય કરતાં વિશેષ, વિસ્તૃત અને રસમય શબ્દો વડે કરતા હોય છે. આ રચનાઓ અલંકાર અને છંદ વડે સજ્જ હોય છે. જો કે વર્તમાન સમયમાં છંદ કે પ્રાસ વગર પણ કવિતાઓ લખવામાં આવે છે, જેને અછાંદસ રચના કહેવામાં આવે છે.
 
"https://gu.wikipedia.org/wiki/કવિ" થી મેળવેલ