અમદાવાદ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
૨ દરવાજા ના નામ આ પ્રમાણે છે, ભદ્ર દરવાજા, માણેક દરવાજા, કાલુપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, શાહપુર દરવાજા, તીન દરવાજા, દિલ્લી દરવાજા, ખાનપુર દરવાજા, પ્રેમ દરવાજા, લાલ દરવાજા, રાયપુર દરવાજા, દરિયાપુર દરવાજા.
ટેગ્સ: વિઝ્યુલ સંપાદન મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું Bharat d, gajera (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૧૫૬:
દંતકથા અનુસાર અહમદશાહ બાદશાહ જ્યારે સાબરમતી નદીને કિનારે ટહેલતા હતા ત્યારે તેમણે એક સસલાંને કુતરાનો પીછો કરતા જોયું. સુલતાન કે જેઓ તેમના રાજ્યની રાજધાની વસાવવા માટેના સ્થળની શોધમાં હતા તેઓ આ બહાદુરીના કારનામાંથી પ્રાભાવિત થઇને સાબરમતી નદી કિનારા નજીકનો જંગલ વિસ્તાર પાટનગરની સ્થાપના માટે નક્કી કર્યો. આ બનાવ એક લોકપ્રિય કહેવતમાં વર્ણવેલ છે: ''જબ કુત્તે પે સસ્સા આયા, તબ બાદશાહને શહેર બસાયા''.
 
ઈ.સ. ૧૪૮૭માં અહમદ શાહના પૌત્ર [[મહમદ બેગડો|મહમદ બેગડા]]એ અમદાવાદની ચોતરફ ૧૦ કી.મી. પરીમીતીનો કોટ ચણાવ્યો, જેમાં ૧૨ દરવાજા અને ૧૮૯ પંચકોણી બુરજોનો સમાવેશ થાય છે.<ref>{{Cite book|author= G Kuppuram|title=India Through the Ages: History, Art, Culture, and Religion|publisher=Sundeep Prakashan|isbn=9788185067087|url= https://books.google.com/?id=AvggAAAAMAAJ&q=ahmedabad+189+bastions+and+over+6,000+battlements.&dq=ahmedabad+189+bastions+and+over+6,000+battlements. |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮|page=૭૩૯|year=૧૯૮૮}}</ref> ( ૧૨ દરવાજા ના નામ આ પ્રમાણે છે, ભદ્ર દરવાજા, માણેક દરવાજા, કાલુપુર દરવાજા, આસ્ટોડીયા દરવાજા, શાહપુર દરવાજા, તીન દરવાજા, દિલ્લી દરવાજા, ખાનપુર દરવાજા, પ્રેમ દરવાજા, લાલ દરવાજા, રાયપુર દરવાજા, દરિયાપુર દરવાજા, ) ઈ.સ. ૧૫૫૩માં જ્યારે ગુજરાતના રાજા બહાદુર શાહ ભાગીને દીવ જતા રહ્યા ત્યારે રાજા હુમાયુએ અમદાવાદ પર આંશિક કબજો કર્યો હતો.<ref>''ધ મુઘલ થ્રોન'' by Abraham Eraly pg.47</ref> ત્યાર બાદ અમદાવાદ પર મુઝાફરીદ લોકોનો ફરીથી કબજો થઈ ગયો હતો અને પછી મુગલ રાજા [[અકબર|અકબરે]] અમદાવાદને પાછું પોતાનું રાજ્ય બનાવ્યું. મુગલકાળ દરમ્યાન અમદાવાદ, રાજ્યનું ધમધમતું ઔદ્યોગિક કેન્દ્ર બન્યું જ્યાંથી કાપડ [[યુરોપ]] મોકલાતું. મુગલ રાજા શાહજહાંએ પોતાનો ઘણો સમય અમદાવાદમાં વિતાવ્યો, જે દરમ્યાન તેણે શાહીબાગમાં આવેલો મોતી શાહી મહાલ બનાવડાવ્યો. અમદાવાદ ૧૭૫૮ સુધી મુગલોનું મુખ્યાલય રહ્યું, ત્યાર બાદ તેમણે મરાઠા સામે સમર્પણ કર્યું.<ref>{{Cite book|last=પ્રકાશ|first=ઓમ|title=Encyclopaedic History of Indian Freedom Movement|publisher=અનમોલ પબ્લીકેશન|year=૨૦૦૩|pages=૨૮૨-૨૮૪|isbn=8126109386|url= http://books.google.com/?id=SZ3lI4LANVcC&pg=PA283&dq=ahmedabad+mughal+rule+ended+maratha |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮}}</ref> મરાઠાકાળ દરમ્યાન અમદાવાદ તેની ચમક ધીરે ધીરે ખોવા માંડ્યું અને તે પૂનાના પેશ્વા અને બરોડાના ગાયકવાડના મતભેદનો શિકાર બન્યું.<ref name="GNHistory">{{Cite book|last=Kalia|first=Ravi|title=Gandhinagar: Building National Identity in Postcolonial India|publisher=Univ of South Carolina Press|year=૨૦૦૪|chapter=The Politics of Site|isbn=157003544X|pages=30–59|url= http://books.google.com/?id=RVhNO2MwOCAC&pg=PA39&dq=Gaekwad++mughal+ahmedabad |accessdate=૨૬ જુલાઇ ૨૦૦૮}}</ref>
 
અંગ્રજોના શાસનકાળ દરમિયાન અમદાવાદ એક મુખ્ય નગર બની ગયું. અહીં તેમણે કોર્ટ, નગરપાલિકા વગેરે સ્થાપ્યાં. કાપડની મિલોને કારણે અમદાવાદ 'પૂર્વનું માંચેસ્ટર' પણ કહેવાતું હતું. મે ૧૯૬૦થી નવા બનેલા ગુજરાત રાજ્યનું પાટનગર બન્યુ. ગાંધીનગર નવું પાટનગર બનવા છતાં અમદાવાદની મહત્તા એવી જ રહી છે. સામાન્ય રીતે આજકાલ ગાંધીનગરને ગુજરાતનું રાજકીય પાટનગર અને અમદાવાદને વાણિજ્યિક પાટનગર કહેવામા આવે છે.