મે ૬: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 143 interwiki links, now provided by Wikidata on d:q2552 (translate me)
No edit summary
લીટી ૨:
 
== મહત્વની ઘટનાઓ ==
* ૧૮૫૭ – [[ભારત]]ના પ્રથમ સ્વાતંત્ર્ય સેનાની [[મંગલ પાંડે]]નાં બળવા પછી, ઇસ્ટ ઇન્ડીયા કંપનીએ તેની બંગાળ ઇન્ફન્ટ્રિની ૩૪મી પલટણ ને વિખેરી નાખી.
* ૧૮૮૯ – [[પેરીસ]]માં યુનિવર્સલ પ્રદર્શની દરમિયાન, [[ઍફીલ ટાવર]], અધિકૃત રીતે જનતા માટે ખુલ્લો મુકાયો.
* ૧૯૩૭ – [[હિંડેનબર્ગ દુર્ઘટના]] ([[:en:Hindenburg disaster|Hindenburg disaster]]): [[જર્મન]] હવાઇ જહાજ 'હિંડેનબર્ગ', લેકહર્સ્ટ, ન્યુ જર્સીમાં દુર્ઘટનાગ્રસ્ત બન્યું. જેમાં ૩૬ લોકોની જાનહાની થઇ.
[[ચિત્ર:Hindenburg burning.jpg|right|thumb|હિંડેનબર્ગ દુર્ઘટના ]]
* ૧૯૯૪ – ભુતપૂર્વભૂતપૂર્વ કર્મચારી પૌલા જોન્સે [[અમેરિકા]]નાં પ્રમુખ [[બિલ ક્લિન્ટન]] સામે કેસ દાખલ કર્યો. તેમણે આક્ષેપ કર્યોકે ૧૯૯૧માં બિલ ક્લિન્ટને તેમની જાતિયજાતીય સતામણી કરેલ.
* ૧૯૯૪ – [[ચેનલ ટનલ]] ([[:en:Channel Tunnel|Channel Tunnel]]) ખુલ્લી મુકાઇ, સાત વર્ષની કામગીરી બાદપછી [[યુનાઇટેડ કિંગડમ|ઇંગલેન્ડ]] અને [[ફ્રાન્સ]] વચ્ચે યાતાયાત માટે બનાવાયેલ આ ટનલ ખુલ્લી મુકાઇ.
*
== જન્મ ==
"https://gu.wikipedia.org/wiki/મે_૬" થી મેળવેલ