જૂન ૪: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Bot: Migrating 145 interwiki links, now provided by Wikidata on d:q2627 (translate me)
No edit summary
લીટી ૩:
== મહત્વની ઘટનાઓ ==
* ૭૮૧ ઇ.પૂ.– [[ચીન]]માં પ્રથમ ઔતિહાસીક [[સૂર્ય ગ્રહણ]] ([[:en:Solar eclipse|Solar eclipse]]) નોંધાયું.
* ૧૭૬૯ – ખગ્રાસ [[સૂર્ય ગ્રહણ]] પછી પાંચ કલાક બાદપછી,જે [[ઇતિહાસ]]માં નોંધાયેલ ટુંકામાં ટુંકો સમય અંતરાલ છે, [[શુક્રનું પારગમન]] ([[:en:Transit of Venus|Transit of Venus]]) થયું.
* ૧૭૮૩ – 'મોન્ટગોલ્ફૈર ભાઈઓ' (Montgolfier brothers)એ તેમના [[ગરમ હવાનો ગુબ્બારો (બલૂન)|ગરમ હવાના ગુબ્બારા]] ([[:en:Hot air balloon|Hot air balloon]]),જેને તેઓએ 'મોન્ટગોલ્ફૈર' નામ આપેલ,નું જાહેર નિદર્શન કર્યું.
* ૧૯૭૩ – [[એટીએમ]] ([[:en:automated teller machine|ATM]]) (બેન્કોનું સ્વચાલિત નાણા આપનાર યંત્ર)ના પેટન્ટ હક્કો,'ડોન વેત્ઝલ' (Don Wetzel), 'ટોમ બાર્નસ' (Tom Barnes) અને 'જ્યોર્જ ચેસ્ટન' (George Chastain)ને આપવામાં આવ્યા.