જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૯૬:
* ૧૮૮૪ - ચિકુહી નકાજીમા, જાપાની લેફ્ટનન્ટ, ઈજનેર અને રાજકારણી, નાકાજીમા એરક્રાફ્ટ કંપનીની સ્થાપના કરી (અ.૧૯૪૯)
* ૧૮૮૪ - હોસે ક્વિરેન્ટે, સ્પેનિશ ફૂટબોલર, કોચ અને મેનેજર (અ.૧૯૬૪)
* ૧૮૮૪ - કોન્સ્ટેન્ટિનોસ ત્સલદારિસ, ઇજિપ્તિયન ગ્રીક રાજકારણી, ગ્રીસના વડાપ્રધાન (અ.૧૯૭૦)
* ૧૮૮૭ - વિલ્હેલ્મ કેનેરિસ, જર્મન એડમિરલ (અ.૧૯૪૫)
* ૧૮૮૮ - જ્યોર્જિયોસ સ્ટાનોટાસ, ગ્રીક જનરલ (અ.૧૯૬૫)
* ૧૮૯૨ - [[મહાદેવભાઈ દેસાઈ]], [[મહાત્મા ગાંધી]]ના અંગત મદદનીશ. (અ.૧૯૪૨)
* ૧૮૯૪ - [[સત્યેન્દ્રનાથ બોઝ]], ભારતીય ભૌતિકશાસ્ત્રી અને ગણિતશાસ્ત્રી (અ.૧૯૭૪)