સંગરુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનુંNo edit summary
નાનુંNo edit summary
લીટી ૧:
[[File:India - Punjab - Sangrur.svg|thumb|[[પંજાબ|પંજાબ રાજ્ય]]માં સંગરુર જિલ્લાનું સ્થાન]]
[[ચિત્ર:Punjab district map.png|thumb|200px|right|પંજાબ રાજ્યના જિલ્લાઓ તથા એનાં મુખ્ય મથકો]]
 
'''સંગરુર જિલ્લો''' [[ભારત]] દેશના [[પંજાબ|પંજાબ રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે. પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક [[સંગરુર (પંજાબ)|સંગરુર]] નગરમાં આવેલું છે. તેની ઉત્તરે
'''સંગરુર જિલ્લો''' [[ભારત]] દેશના [[પંજાબ|પંજાબ રાજ્ય]]ના દક્ષિણ ભાગમાં આવેલો જિલ્લો છે. પંજાબ રાજ્યના કુલ ૨૦ જિલ્લાઓ પૈકીનો આ એક મહત્વનો જિલ્લો છે. સંગરુર જિલ્લાનું મુખ્ય મથક [[સંગરુર (પંજાબ)|સંગરુર]] નગરમાં આવેલું છે. તેની ઉત્તરે [[લુધિયાણા જિલ્લો]], પૂર્વમાં [[પટિયાલા જિલ્લો]], દક્ષિણે [[હરિયાણા]] રાજ્યની સીમા, પશ્ચિમે બથિંડા જિલ્લો તથા વાયવ્યમાં [[ફરીદકોટ જિલ્લો]] આવેલા છે. જિલ્લામથક સંગરુર જિલ્લાના મધ્યભાગમાં આવેલું છે.<ref name=pandya>{{cite book |first=ગિરીશભાઈ |last=પંડ્યા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૨૨ |year=૨૦૦૭ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૫૫૯-૫૬૨}}</ref>
 
==ઈતિહાસ==
આ જિલ્લાની રચના ૧૯૪૮માં થઈ હતી.
 
==ભૂપૃષ્ઠ==
સંગરુર જિલ્લાનું સમગ્ર ભૂપૃષ્ઠ સમતળ મેદાની વિસ્તારથી બનેલું છે. અહીં ટેકરિઓ કે નદિઓ આવેલી નથી. જિલ્લાની ભૂમિ પાવધ અને જાંગલ નામે ઓળખાતા બે કુદરતી વિભાગોમાં વહેંચાયેલી છે. ખેડાણ માટે સમૃદ્ધ ગણાતી ઉત્તર તરફની મલેરકોટલા તાલુકાની જમીનો માટીવાળી ગોરાડુ પ્રકારની છે. અહિં સિંચાઈ મોતેભાગે કૂવાઓ દ્વારા થાય છે, અને ભૂગર્ભજળ ઓછી ઊંડાઈએથી મળી રહે છે. જાંગલ-વિભાગમાં આવતી સંગરુર તાલુકાની જમીનો રેતાળ ગોરાડુ પ્રકારની છે, અને અહીં સિંચાઈ નહેરો દ્વારા મળે છે.
 
==જળપરિવાહ==
આ જિલ્લામાંથી કોઈ મોટી નદી પસાર થતી નથી. ઘગ્ગર નદી જિલ્લાના થોડાક ભાગમાંથી પસાર થાય છે, પરંતુ જિલ્લા માટે તેનું કોઈ વિશેષ મહત્વ નથી. સરહિંદ નહેર અહીં સિંચાઈ માટેનો મુખ્ય સ્ત્રોત છે. તેના બે ફાંટા પડે છે ઉત્તર તરફ બથિંડા ફાંટો અને મધ્યમાં કોટલા ફાંટો. ભાકરા નામની મુખ્ય નહેર પણ આ જિલ્લાના છેક દક્ષિણ ભાગમાં થઈને જાય છે. જિલ્લામાંથી પસાર થતા બધા જ ફાંટા ઈશાનથી નૈઋત્ય તરફ જાય છે.
 
==સંદર્ભો==