સંગરુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
વસ્તી
લીટી ૧૪:
==ખેતી-પશુપાલન==
સંગરુર જોલ્લો મુખ્યત્વે કૃષિપ્રધાન છે અને જિલ્લાનુ અર્થતંત્ર કૃષિપેદાશો પર આધારિત છે. [[ઘઉં]], [[શેરડી]], [[મકાઈ]], [[બાજરી]], [[મગફળી]] અને [[કપાસ]] અહીંના મુખ્ય કૃષિપાકો છે. ખેતી માટે બિયારણ, રાસાયણિક ખાતરો, કીટનાશકો તેમજ અદ્યતન કૃષિસાધનોનો ઉપયોગ થાય છે. નહેરો, નળકૂપ, પંપસેટ અને કૂવાઓનો સિંચાઈ માટે ઉપયોગ કરવામાં આવે છે. ગાયો, ભેંસો, બળદ, ઊંટ, ઘોડા, ટટ્ટુ, ગધેડા, ખચ્ચર, અને ઘેટાં-બકરા અહીંનાં મુખ્ય પશુઓ છે તેમજ દુધાળાં ઢોરની સંખ્યા અહીં વધુ છે. અહીં મરઘાં અને બતકાંનો ઉછેર પણ કરવામાં આવે છે. પશુઓ માટે અહીં દવાખાના તેમજ પશુઓ માટેની જાણકારી મેળવવા અહીં સંસ્થાઓ આવેલી છે.<ref name=pandya/>
 
==વસ્તી==
સંગરુર જિલ્લાની વસ્તી ૨૦૧૧ પ્રમાણે ૧,૬૫૫,૧૬૯ જેટલી છે, જેમાંથી ૮૭૮,૦૨૯ પુરુષો અને ૭૭૭,૧૪૦ સ્ત્રીઓની સંખ્યા છે.<ref name="census2011.co.in">{{cite web | title=Sangrur District Population Census 2011, Punjab literacy sex ratio and density | website=census2011.co.in | url=http://www.census2011.co.in/census/district/606-sangrur.html | access-date=૨૦૧૮-૦૩-૨૦}}</ref> જિલ્લામાં હિન્દુઓ, [[શીખ|શીખો]] અમે [[મુસ્લિમ|મુસ્લિમો]]ની વસ્તી વિશેષ છે; જ્યારે [[ખ્રિસ્તી ધર્મ|ખ્રિસ્તી]], [[જૈન ધર્મ|જૈન]] અને [[બૌદ્ધ ધર્મ|બૌદ્ધો]]ની વસ્તી ઓછી છે.<ref name=pandya/>
 
==પરિવહન==