જાન્યુઆરી ૧: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
લીટી ૧૫૮:
* ૧૯૨૪ - ફ્રાન્સિસ્કો મેકિસ નેગ્એમા, ઇક્વેટોરિયલ ગ્યુએનાના રાજકારણી, ઇક્વેટોરિયલ ગિની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ (અ.૧૯૭૯)
* ૧૯૨૫ - મેથ્યુ બીયર્ડ, અમેરિકન બાળ અભિનેતા (અ.૧૯૮૧)
* ૧૯૨૫ - પોલ બોમાની, ટાન્ઝાનિયાના રાજકારણી અને રાજદૂત, ટાન્ઝાનિયાના પ્રથમ નાણા પ્રધાન (અ.૨૦૦૫)
* ૧૯૨૫ - વાહીદુદ્દીન ખાન, ભારતીય ધાર્મિક વિદ્વાન અને શાંતિ કાર્યકર્તા
* ૧૯૨૬ - કાઝિઝ પેટકેવીકિયસ, લિથુઆનિયન બાસ્કેટબોલ ખેલાડી અને કોચ (અ.૨૦૦૮)
* ૧૯૨૭ - કૅલમ મેકકે, કેનેડિયન આઇસ હોકી ખેલાડી (અ.૨૦૦૧)
* ૧૯૨૭ - ડોક વૉકર, અમેરિકન ફૂટબોલ ખેલાડી અને ઉદ્યોગપતિ (અ.૧૯૯૮)
* ૧૯૨૭ - જેમ્સ રીબ, અમેરિકન પાદરી અને રાજકીય કાર્યકર્તા (અ.૧૯૬૫)
* ૧૯૨૭ - મોરિસ બેગાર્ટ, ફ્રેન્ચ-સ્વિસ નૃત્યકાર, કોરિયોગ્રાફર, અને ડિરેક્ટર (અ.૨૦૦૭)
* ૧૯૪૩ - રઘુનાથ અનંત માશેલકર [[ભારત|ભારતીય]] [[વિજ્ઞાન|વૈજ્ઞાનિક]].
* ૧૯૪૮ - અશોક સરાફ, [[મરાઠી]]-[[હિન્દી]] [[ચલચિત્ર]] અભિનેતા.