ગૌતમ બુદ્ધ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ: Gautam Buddha does not believe in the Avatar.
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
નાનું 2405:204:8386:B895:9798:9144:B6E1:6486 (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૪૫:
 
==ગૌતમ બુદ્ધ અને અન્ય ધર્મ==
ગૌતમ બુદ્ધે કોઇ અવતાર કે પયગંબર હોવાનો દાવો કર્યો નથી. કેટલાક [[હિંદુ]]ઓ બુદ્ધને [[વિષ્ણુ]]ના નવમા અવતાર માને છે. તો અહમદિયા મુસલમાન બુદ્ધને [[પયગંબર]]<ref name="Islam and the Ahmadiyya jamaʻat">[http://books.google.co.uk/books?id=Q78O1mjX2tMC&pg=PA26&dq=ahmadiyya+buddha&hl=en&ei=wbZHTbfyBcWYhQeO-eS9BQ&sa=X&oi=book_result&ct=result&resnum=1&ved=0CDIQ6AEwAA#v=onepage&q=ahmadiyya%20buddha&f=false Islam and the Ahmadiyya jamaʻat]. Retrieved 15 November 2013.</ref><ref>{{cite web|url=http://www.alislam.org/library/books/revelation/part_2_section_2.html|title=Buddhism|publisher=Islam International Publications|accessdate=9 September 2010}}</ref><ref>{{cite web|url=http://www.alislam.org/introduction/index.html|title=An Overview|publisher=Alislam|accessdate=૯ સપ્ટેમ્બર ૨૦૧૦}}</ref> અને બહાઈ પંથના લોકો ભગવાનનું રૂપ માને છે.<ref name="PSmith">{{cite encyclopedia |last= Smith |first= Peter |encyclopedia= A concise encyclopedia of the Bahá'í Faith |title= Manifestations of God |year= ૨૦૦૦ |publisher=Oneworld Publications |location= Oxford |isbn= 1-85168-184-1 |pages= 231}}</ref> શરૂઆતમાં કેટલાક તાઓવાદી-બૌદ્ધ બુદ્ધને લાઓ ત્સેના અવતાર માનતા હતા.<ref>The Cambridge History of China, Vol.1, (The Ch'in and Han Empires, 221 BC—220 BC) ISBN 0-521-24327-0 hardback</ref>
 
==ગૌતમ બુદ્ધ વિશે મહાનુભાવોના વિચાર==