Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧૬:
 
સભ્યશ્રી, આપના તાજેતરના યોગદાનો બદલ ખૂબ ખૂબ આભાર. ગુજરાતી વિકિપીડિયામાં નવા સભ્યો હંમેશા આવકાર્ય છે! જોકે તમે કરેલો [https://gu.wikipedia.org/w/index.php?title=%E0%AA%B5%E0%AA%BF%E0%AA%AD%E0%AA%BE%E0%AA%97%3ACitation%2FCS1%2FDate_validation&type=revision&diff=487828&oldid=428267 આ ફેરફાર] ચકાસણી કર્યા વગરનો હતો. ભવિષ્યમાં ચકાસણી-ટેસ્ટ કર્યા વગર મોડ્યુલ-વિભાગ કે ટેમ્પલેટ-ઢાંચામાં ફેરફારો ના કરવા વિનંતી છે. તમને મદદ કે માર્ગદર્શન જોઇતું હોય તો મને, અન્ય સભ્યો કે પછી ચોતરા પર પૂછવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૦૯:૧૬, ૧૧ એપ્રિલ ૨૦૧૭ (IST)
 
== પ્રોજેક્ટ ટાઇગરમાં લેખ ==
 
https://tools.wmflabs.org/fountain/editathons/project-tiger-2018-gu મુજબ તમે ૩ લેખો સબમિટ કર્યા છે. તેમાંથી એક લેખ તો આજે જ [[સભ્ય:Vyom25|Vyom25]] દ્વારા બનાવાયો છે, તેમને સબમિટ કરવાનો સમય આપ્યા વગર આટલી ઉતાવળ શું કામ? ગુગલ અને યુટ્યુબ લેખોમાં પણ તમારો ઉમેરો ઇન્ફોબોક્સ અને થોડા બાઇટ્સનો જ છે. આશા રાખીશ કે તમે યોગ્ય યોગદાન કરીને વિકિપીડિયાને સમૃદ્ધ બનાવશો તેમજ માત્ર પ્રતિયોગિતામાં ભાગ લેવા ખાતર નહી લો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૧૯, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)