Content deleted Content added
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૦:
 
https://tools.wmflabs.org/fountain/editathons/project-tiger-2018-gu મુજબ તમે ૩ લેખો સબમિટ કર્યા છે. તેમાંથી એક લેખ તો આજે જ [[સભ્ય:Vyom25|Vyom25]] દ્વારા બનાવાયો છે, તેમને સબમિટ કરવાનો સમય આપ્યા વગર આટલી ઉતાવળ શું કામ? ગુગલ અને યુટ્યુબ લેખોમાં પણ તમારો ઉમેરો ઇન્ફોબોક્સ અને થોડા બાઇટ્સનો જ છે. આશા રાખીશ કે તમે યોગ્ય યોગદાન કરીને વિકિપીડિયાને સમૃદ્ધ બનાવશો તેમજ માત્ર પ્રતિયોગિતામાં ભાગ લેવા ખાતર નહી લો. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૧૯, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)
:{{Ping|Dsvyas}}, ઉપરોક્ત ચર્ચા અને તેના પહેલાંની પણ ચર્ચાઓ જોવા વિનંતી છે. --[[User:KartikMistry|કાર્તિક મિસ્ત્રી]] <sup>[[User talk:KartikMistry|ચર્ચા]]</sup> ૨૨:૨૨, ૨૧ માર્ચ ૨૦૧૮ (IST)