રાજા રામમોહનરાય: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 2405:205:C923:3C81:EF7C:E44E:8716:C03E (talk) દ્વારા કરેલ ફેરફારોને KartikMistry દ્વારા કરેલા છેલ્લા સુધારા સુધી ઉલટાવાયા.
ટેગ: Rollback
લીટી ૯:
 
રામ મોહન રાયે તેમના જીવનમાં ત્રણ વખત લગ્ન કાર્ય હતા. તેમની પહેલી પત્ની વહેલી મૃત્યુ પામી હતી. તેઓને બે પુત્ર હતા રાધાપ્રસાદ અને ૧૮૦૦ માં અને બીજી પત્ની દ્વારા રામપ્રસાદ ૧૮૧૨ માં થયો હતો તેમની બીજી પત્નીનું મૃત્યુ ૧૮૨૪ માં થયું હતું. તેમની ત્રીજી પત્ની તેમની સાથે રહી હતી.
 
રાજા રામમોહન રાય નું બાળપણ નુ શિક્ષણ વિવાદિત છે. એક બાજુ જોઈએ તો રાજા રામ મોહન રાય નું પ્રારંભિક શિક્ષણ તેમના ગામની નિશાળ માં શરુ થયું હતું. જ્યાં તેઓ બંગાળી, સંસ્કૃત અને ફારસી ભાષાઓનું જ્ઞાન મેળવ્યું.ત્યારબાદ તેઓ મદ્રાસ ના પટના માં અરેબીક અને ફારસી ભાષા શીખ્યા અને ત્યારબાદ તેઓ ને વેદ અને ઉપનિષદ જેવા સંસ્કૃત અને હિંદુ ગ્રંથો નો અભ્યાસ કરવા માટે બનારસ (કાશી) મોકલવામાં આવ્યા. જોકે આ બંને સમયગાળા ના સ્થાન અનિશ્ચિત છે.
 
જોકે એવું માનવું રહ્યું કે તેઓ જયારે નવ વર્ષના હતા ત્યારે તેઓને પટના મોકલવા માં આવ્યા અને ત્યારબાદ બે વર્ષ પછી તેઓને બનારસ મોકલવા માં આવ્યા હોય.
 
ફારસી અને અરેબીક ભાષાઓના અભ્યાસ પરથી તથા યુરોપિયન દેવ વાદ ના અભ્યાસથી તેમના એકેશ્વરવાદ ના વિચારો પર પ્રભાવ પળ્યો.તે સમયે જયારે તેઓ પોતાનો પહેલો ગ્રંથ લખી રહ્યા હતા ત્યારે તેઓ સારી રીતે અંગ્રેજી બોલી કે લખી શકતા ન હતા કે સમજી પણ શકતા નહિ
 
.
 
== સંદર્ભ ==