હિંદી ભાષા: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
No edit summary
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૬૦:
ચીની ભાષા પછી હિંદી વિશ્વમાં સૌથી વધુ બોલાતી ભાષા છે{{સંદર્ભ}}. ભારત અને વિદેશમાં થઇને કુલ ૬૦ કરોડથી વધુ લોકો હિન્દી બોલે છે, વાંચે છે અથવા લખે છે. [[ફીજી હિન્દી|ફિજી]], મોરિશયસ, [[ગુયાના]], [[સુરીનામ]] અને [[નેપાલ]]ની મોટાભાગની પ્રજા હિન્દી બોલે છે (જો કે તે હિંદી ભારતમાં બોલાતી હિંદી કરતા જુદી છે).
 
હિંદી દેવનાગરી લિપિમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર મોટા પ્રમાણમાં સંસ્કૃતના શબ્દોનો પ્રયોગ કરવામા આવે છે. ઉર્દૂ નસ્તાલિકમાં લખવામાં આવે છે અને શબ્દાવલીના સ્તર પર તેના પર ફારસી અને અરબી ભાષાની અસર વધારે છે. વ્યાકરણિક રૂપે ઉર્દૂ અને હિન્દીમાં લગભગ સો ટકા સમાનતા છે.છેઃ
 
== હિંદી ભાષાની બોલીઓ ==