બોટાદ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:બોટાદ જિલ્લો દૂર થઇ using HotCat
નાનું સાફ-સફાઇ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૦:
| utc_offset1 = +૫:૩૦
| postal_code_type = <!-- [[Postal Index Number|PIN]] --> ૩૬૪૭૧૦
| website = {{URL|https://botad.gujarat.gov.in}}
}}
'''બોટાદ જિલ્લો''' એ ગુજરાતનો એક જિલ્લો છે. [[બોટાદ]] તેનું મુખ્યમથક છે.
 
બોટાદ જિલ્લાની રચનાની જાહેરાત ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી [[નરેન્દ્ર મોદી]]એ સ્વામી વિવેકાનંદ વિકાસ યાત્રા અંતર્ગત ૨૩ સપ્ટેમ્બર ૨૦૧૨ના રોજ કરી હતી<ref name="દિભા૦૪૧૦૧૨">{{cite web |url= http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|title= બોટાદ જિલ્લો બનતાં વિકાસ વધશે : લોક હાલાકી ઘટશે|author= ગૌરાંગ વસાણી. બોટાદ|date= ૦૪ ઓક્ટોબર ૨૦૧૨|work= સમાચાર|publisher= દિવ્ય ભાસ્કર|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027104327/http://www.divyabhaskar.co.in/news/GUJ-2155740-3877434.html|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref>.બોટાદ જિલ્લાની રચના [[અમદાવાદ જિલ્લો|અમદાવાદ]] અને [[ભાવનગર જિલ્લો|ભાવનગર જિલ્લા]]માંથી બે-બે તાલુકા છૂટા પાડીને કરવામાં આવી છે. <ref>{{cite web |url= http://vtvgujarati.com/news.php?id=8042|title= ગુજરાતમાં સાત નવા જિલ્લાઓ વિધિવત રીતે કાર્યરત|author= http://vtvgujarati.com/|date= ૧૩ ઓગષ્ટ ૨૦૧૩|work= સમાચાર|publisher= V tv News|accessdate= ૨૭ ઓક્ટોબર ૨૦૧૫|archiveurl = http://web.archive.org/web/20151027105354/http://vtvgujarati.com/news.php?id=8042|archivedate =૨૭ ઓક્ટોબર ૨૦૧૫}}</ref><ref name="દિભા૦૪૧૦૧૨" />. ભાવનગર જિલ્લાના ગઢડા અને બોટાદ તાલુકાતાલુકાઓ તથા અમદાવાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકાઓને આ નવા બોટાદ જિલ્લામાં સ્થાન મળ્યું. બોટાદ જિલ્લો વહિવટી દૃષ્ટિએ ૨ પ્રાંત અને ૪ તાલુકામાં વહેંચાયેલો છે અને જિલ્લામાં ૩ નગરપાલિકાઓ આવેલી છે.
 
બોટાદ જિલ્લો [[ગઢડા]] સ્વામિનારાયણ મંદિર, [[સાળંગપુર]]નું હનુમાન મંદિર, હિરાહીરા ઉદ્યોગ વગેરે માટે પ્રખ્યાત છે.
 
== ભૂગોળ ==
લીટી ૪૧:
# મોક્ષ મંદિર
# વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ
# [[હનુમાન મંદિર, સાળંગપુર]]
# અક્ષરપુરુષોતમ મંદિર, [[સાળંગપુર]]
# સ્વામિનારાયણ મંદિર, બોટાદ
# સ્વામિનારાયણ મંદિર, [[ગઢડા]]
# હરિકૃષ્ણ મહારાજનું મંદિર, [[સરવઇ (તા. બોટાદ)|સરવઈ]]
# હિરા ઉદ્યોગ હિફલી
# હિરા બજાર
# કુષ્ણસાગર તળાવ
# તાજિયો
# નાના ભડલા સંત રોહીદાસ મંદિર, નાના ભડલા
 
{{બોટાદ જિલ્લાના તાલુકાઓ}}