અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
હવે સ્ટબ નથી
નાનું લેખનો વિસ્તાર
લીટી ૧:
[[ચિત્ર:Akbar1.jpg|right|thumb|200px]]
 
'''અકબર''' (જલાલુદ્દીન મુહમ્મદ અકબર)(જ.૧૫ ઓક્ટોબર ૧૫૪૨; અ. ૧૬ ઓક્ટોબર ૧૬૦૫) (શાસનકાળ:૧૫૦૫૬-૧૬૦૫) : મુઘલ સામ્રાજ્યનો ત્રિજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ.અનેક કશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્ર્થિત કર્યો.તથા રાજકીય,વહીવટી,આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોધપાત્ર પ્રગતિ સાધી.તેણે રાજપુત પુત્રિ જોડે લગ્ન કર્યા હતા.
 
== પરિચય ==
લીટી ૨૩:
અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાંં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબી એમુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ.પરંતુ ત્યારબાદ આકબરના પોતાની સેનાની પદ નિચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને આંતરીક પટમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને મુઘલોએ અહમદનગર જિતી લિધુ અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લિધુ.તે સમયે ખાનદેશના અસીરગઢ્નો કિલ્લો ખુબ મજબુત મનતો હતો.ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો,.પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના આધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવિને કિલ્લો તાબે કર્યો.આમ અકબરે સોનાની ચાવિથી અસિરગઢનો કિલ્લો જિત્યો.
 
અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ બહુમતી ધારાવતી રાજપુત-હિંદુ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી;આથી અકબરે રાજપુતો સાથે લગ્ન સબંધો બાંધ્યા,રાજ્યમા ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી.આને પરિણામે અકબરને રાજપુતોની સેવા પ્રાપ્ત થઈ.<ref name=rmanlala/>
 
==મહત્વના સુધારાઓ==
લીટી ૩૩:
 
*મંદિરો બાંધવાની છુટ આપી.
 
 
2) વહિવટી સુધારાઓ
Line ૪૪ ⟶ ૪૫:
*તેને ફરજીયાત સતિપ્રથા બંધ કરાવી. કન્યાની હત્યા માટે કડક સજાની જોગવાઈ કરી.
 
*બાળ લગ્ન પર પ્રતિબંધ મુક્યો., તથા વિધ્વા પુન: લગ્ન માટે છુટ આપી.
 
*અકબરે વેસ્યાવ્રુત્તિ તથા ભિક્ષુકવ્રુત્તિ પર નિયંત્રણો મુક્યા.
 
* સામજિક સુધારાઓને અમલ કરવા તેને ખાસ અધિકારીઓની નિમણુક કરી.
 
૪)શિક્ષણિક સુધારાઓ
 
*અકબરે દિલ્હી,આગ્રા,શિયાલકોટ,તથા ફતેપુર-સિક્રિમાં ઉચ્ચ શિક્ષ્ણ આપતી શાળાઓ સ્થાપી.
 
*અકબરે ફત્તેપુર-સિક્રીમાં કન્યાઓને શિક્ષણ માટે અલગ કન્યા શાળા ખોલી આપી હતી.*
 
*તેણે સંંસ્કૃત,અરબી,તુર્કિ,વગેરે ભાષાઓના ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે અલગ અનુવાદ વિભાગ સથાપ્યો.રામાયણ,મહાભારત,અથર્વવેદ,લિલાવતી ગાણિત, રાજતરંગિણી,પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયુની,અબુલફઝલ,ફૈઝી વગેરે પસે અનુવાદ કરવ્યા.
 
*તેણે અબ્દુરરહીમ ખાનખાના પાસે બાબરનામાનો તુર્કિ માંથી ફારાસીમાં અનુવાદ કરાવ્યો.<ref name=rmanlala>{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |author-link=રમણલાલ ક. ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
૫) અકબરના સમયમાં સ્થાપત્યો
 
*તેણે સંત સલીમ ચિસ્તીના માનમાં આગ્રા પાસે ફતેપુર‌-સિક્રી નામે નવં શહેર વાસાવ્યુ.આ શહેરનો બુલંદ દરવાજો વિશ્વનો સૌથી મોટો દરવાજાઓમાનો એક છે.
 
*તેણે જામા મસ્જિદ,રાણી જોધાબાઈનો મહેલ,બિરબલનો મહેલ,દીવાને ખાસ,તથા પ્રાર્થનાગ્રુહ વગેરે બંધાવ્યા હતા.
 
૬)સંગીત
*તેના દરબારમા ૩૬ સંગીતકારો હતા.તેમના તાનસેન,બાબારામદાસ,બૈજુ બાવરા, સુરદાસ,બાજ બહાદુર,લાલ કલાવંત વગેરે મુખ્ય હતા.
 
 
==મૃત્યુ==
અકબરનુ મૃત્યુ ૧૬૦૫ મા થયુ હતુ.
 
 
==સંદર્ભ==
{{reflist}}
 
 
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ