હસન જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
નાનું લેખનો વિસ્તાર
લીટી ૧:
[[ચિત્ર:Karnataka-districts-numbered with legend.png|right|thumb| કર્ણાટક રાજ્યના ૨૭ જિલ્લાઓ દર્શાવતો નકશો]]
'''હસન જિલ્લો''' [[કર્ણાટક]] રાજ્યનાં નૈરુત્ય ભાગમાં આવેલ જિલ્લો તથા તે જ નામ ધરવતું જિલ્લામથક છે.તેનુ ભૌગોલિક સ્થાન :૧૨ંં ૩૧' થી ૧૩ં ૩૩'ઉ.અ. અને ૭૫ં ૩૩'થી ૭૬ં૩૮'પૂ. રે. વચ્ચેનો ૬,૮૧૪ ચોકિમી.જેટલો વિસ્તાર આવરી લે છે.આ જિલ્લો પ્રમાણમાં નાનો છે અને રાજ્યનો ૩.૫૫% વિસ્તાર રોકે છે.તેની આજુ બાજુ છ જિલ્લાઓ આવેલા છે.તે ઉત્તર અને વાયવ્ય તરફ ચિકમાગલુર જિલ્લાથી,પૂર્વ અને અગ્નિ તરફ ટુમ્કુર અને માંડ્ય જિલ્લઓથી તથા દક્ષિણ અને નૈરુત્ય તરફ મૈસુર અને કોડાગુ જિલ્લઓથી તથા પચ્ચિમ તરફ દક્ષિણ કન્ન્ડડ જિલ્લાથી ઘેરાયેલો છે.જિલ્લામથક હસન જિલ્લાના મધ્યભાગમાંં આવેલુ છે.
'''હસન જિલ્લો''' [[ભારત]] દેશના દક્ષિણ ભાગમાં આવેલા [[કર્ણાટક]] રાજ્યનો એક જિલ્લો છે. હસન જિલ્લાનું મુખ્યાલય [[હસન]]માં છે.
જિલ્લાનું નામ હસન જિલ્લામથક પરથી પડેલુ છે.હસન નામ સિંહાસનપુર પરથી ઊતરી આવ્યાનું કહેવય છે.સિંહાસનપુર નામ અર્જુનના પૌત્ર જન્મેજય સથે સંકળયેલુ છે.વધુ પ્રચલિત માન્યતા એવી છે કે આ સ્થળની કુળદેવી હસનમ્બા પરથી હસન નામ ઉતરી આવ્યુ છે.
 
==ભૂપૃષ્ઠ-જળપરિવાહ==
પચ્ચિમ ઘાટનાં કેટલાક શિખરો જિલ્લાની નજીકમાં થઇને પસાર થયો હોવાથી આ જિલ્લાની આબોહવા ગિરિમથક જેવી રહે છે,તેથી આ સ્થળ ગરીબોના 'ઊટી'ની ગરજ સારે છે.જિલ્લાનો કેટલોક ભાગ જંગલ-અચ્ચાદિત ટેકરીઓ વાળો છે,ત્યા ભારેથી અતિભારે વરસાદ પડે છે.જિલ્લાની ટેકરીઓના શિખરો ૯૦૦ મિટરથી ૧,૭૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે.
આ જિલ્લાની જળપરિવાહ રચનામાં હેમાવતી નદી મહત્વનું સ્થાન ધરાવે છે.યગાચી નદી હેમાવતીની સહાયક નદી છે.જ્યારે હેમાવતી કાવેરીની સહયક નદી છે.
 
==આબોહવા==
અહીં ખંંડસ્થ આબોહવા હોવાથી ઉનાળા ગરમ અને શિયાળા થંડા રહે છે. વરસાદ ૪૦૦ મિમી.ની આસપાસ પડે છે.
 
==ખેતિ-પશૂપાલન==
જિલ્લાનુ અર્થતંત્ર ખેતિના પાકો અને બાગાયતી પેદાશો પર આધારિત છે.મુખ્ય કૃષિ પાકોમાં ડાંગર,રાગી,કઠોળ,શેરડી,મગફળી,બટાટા,અને મરચા તથા બાગાયતી-રોકડીયા પાકોમાં કોફી,ઇલાયચી,મરી,કેળા,નારંગી,કેરી,નારિયેળ,સોપારી,ફળો તેમજ શાકભાજીનો ઉછેર થાય છે.
 
==ઉધોગો==
 
જિલ્લામાં ઉધોગોનું સ્થાન મહત્વનું છે.અહીં ઓજારો અને સાધનો બનાવવાનો ઉધોગ કર્ણાટક ઇમ્પ્લીમેંટ એન્ડ મશિનરી કંપનિઓ દ્ધારા કાર્યરત છે.
 
{{stub}}