હસન જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૨૩:
==પ્રવાસન==
 
જિલ્લાના નગરો પૈકી બેલુર,હસન,અને શ્રવણબેલગોડા વધુ મહત્વનાં છે.અહીં અર્કલગુડ ખાતે બુદ્ધે આશ્રમ સ્થપેલો અને કર્લેશ્વની પ્રતિમા સ્થાપેલી.અહી ઇશ્વરમંદિર અનેસહસ્ત્રકુટ જિનાલય તેમનાં સ્થાપત્ય માટે જાણિતા છે.આ સ્થળે દર વર્ષે ૪૦ દિવસનો ગણેશ ઉત્સવ ઉજવવામા આવે છે.આ ઉપરાંત ગોવિદરાજ સ્વામી મંદિર તથા વેંંકટરામ સ્વામી મંદિર પન જાણીતાં છે.હેમાવતી નદીના કિનારે આવેલા મંદિરો પણ ઉલ્લેખનીય છે.આ જિલ્લમાં ટીપુ સુલતાને ૧૭૯૨માં અહીં આજુબાજુ ખાઇવાળો મંંજરાબાદ કિલ્લો બંધાવેલો.યાગાચી નદી કાંંઠે બેલુરનું જાણીતુ પ્રવાસન-મથક આવેલુંંછે. અહીં ચન્નાકેશવ ની ચાર મીટર ઊંચી પ્રતિમાછે.તેના પુર્વ દ્ધારે અલભ્ય એવી રતિ‌મન્મથની મુર્તિઓ મુકેલી છે.અહી ચૈત્ર સુદના દિવસો દરમિયાન ચન્નાકેશવની વાર્ષિક યાત્રા નિકળે છે.આ માટે તાજેતરમાંં સાત મજાલાનો રથ તૈયાર કરાયો છે.૧૩મી સદિમાં થઈ ગયેલા કન્ન્ડ કવિ રાઘવંકની કબર અહી બેલુર ખાતે આવેલી છે.૧૩મી સદિનું કક્ષ્મી-નરસિંંહ મંદિર પણ જાણિતુ છે.દક્ષિણમાં આવેલું શ્રવણબેલગોડા જૈનોનું મુખ્ય યાત્રાધામ છે.ઐતિહાસિક અને સંસ્કૃતિક ધ્ર્ષ્ટિએ પણ મહત્વ ધરાવે છે.આ નગર બે ટેકરીઓ વચ્ચે આવેલુ છે.દોદબેટ અથવા વિંધ્યગિરિ અથવા ઇંદ્ધગિરિ નામની ટેકરી પર અંદાજે ૧૭ મીટર ઊંંચાઈ ધરાવતી ગોમતેશ્વરની મહાકાય પ્રતિમા આવેલી છે.૯૭૮-૯૮૩ના સમય ગાઆળામાંં આ પ્રતિમા ચાવુંડરાયે આ પ્રતિમા બનાવડાવેલી.દર ૧૨ વર્ષે ગોમટેશ્વરની પ્રતિમા પર મહામસ્તાભિષેક યોજાય છે.
 
==ઇતિહાસ==
શ્રવણબેલગોડા એવું એક પ્રાચિન સ્થળ છે.ત્યં આવેલી જૈન ધર્મની ગોમટેશ્વરની ભવ્ય પ્રતિમા૧૭ મિટરની લંબાઈ ધરાવે છે.અને ૨૫ કિ.મી દુરથી જોઇ શકાય છે.તે ૧૦૦૦ વર્ષ જુની માનવામાં આવે છે.તે સ્થાપત્યનો શ્રષ્ઠ નમુનો ગણાય છે.આ વિસ્તારમાં પ્રાચિન સમયમાં જૈન ધર્મનો ફેલવો થયો હતો.પૌરાણિક કથા મુજબ રાક્ષસોના ગુરુ શુક્રાચાર્યે 'મૃતસંજીવની મંત્ર મેળવવા વાસ્તે,કાવેરી નદીના કિનારે,રામનાથપુરમાં તપ કર્યુ હતુ.