હસન જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સંદર્ભ: હવે સ્ટબ નથી
લીટી ૬:
 
==ભૂપૃષ્ઠ-જળપરિવાહ==
પચ્ચિમપશ્ચિમ ઘાટનાં કેટલાક શિખરો જિલ્લાની નજીકમાં થઇને પસાર થયો હોવાથી આ જિલ્લાની આબોહવા ગિરિમથક જેવી રહે છે,તેથી આ સ્થળ ગરીબોના 'ઊટી'ની ગરજ સારે છે.જિલ્લાનો કેટલોક ભાગ જંગલ-અચ્ચાદિત ટેકરીઓ વાળો છે,ત્યા ભારેથી અતિભારે વરસાદ પડે છે.જિલ્લાની ટેકરીઓના શિખરો ૯૦૦ મિટરથી ૧,૭૦૦ મીટરની ઊંચાઈ ધરાવે છે.
આ જિલ્લાની જળપરિવાહ રચનામાં હેમાવતી નદી મહત્વનું સ્થાન ધરાવે છે.યગાચી નદી હેમાવતીની સહાયક નદી છે.જ્યારે હેમાવતી કાવેરીની સહયક નદી છે.<ref name=girishbhaipandya/>