ડાઉન સિન્ડ્રોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાનાં "Down syndrome" નું ભાષાંતર કરીને બનાવેલ
 
ફોટા
લીટી ૧:
[[File:Drill.jpg|thumb|ડાઉન સિન્ડ્રોમ ધરાવતો બાળક ડ્રીલ વડે પુસ્તકો માટેનું કબાટ બનાવી રહ્યો છે.]]
'''ડાઉન સિન્ડ્રોમ ('''Down syndrome, DS, DNS) અથવા '''ટ્રાયસોમી ૨૧''' (trisomy 21''') '''એ એક જનીનિક રોગ છે જે જનીન ક્રમાંક ૨૧ની પૂર્ણ કે અપૂર્ણ ત્રીજી નકલ કોષમાં હોવાથી થાય છે.<ref name="Patt2009">{{Cite journal|last=Patterson|first=D|date=Jul 2009|title=Molecular genetic analysis of Down syndrome.|journal=Human Genetics|volume=126|issue=1|pages=195–214|doi=10.1007/s00439-009-0696-8|pmid=19526251}}</ref> ધીમો શારીરિક વિકાસ, ખાસ ચહેરાના લક્ષણો અને સામાન્યથી મધ્યમથી માનસિક વિકાસની ખામી તેના લક્ષણો છે.<ref name="Wei2010">{{Cite journal|last=Weijerman|first=ME|last2=de Winter, JP|date=Dec 2010|title=Clinical practice. The care of children with Down syndrome.|journal=European journal of pediatrics|volume=169|issue=12|pages=1445–52|doi=10.1007/s00431-010-1253-0|pmc=2962780|pmid=20632187}}</ref> આ સિન્ડ્રોમ ધરાવતા વયસ્ક દર્દીમાં માનસિક ક્ષમતા ૮-૯ વર્ષના બાળક જેટલી જોવા મળે છે પરંતુ તે સર્વ સામાન્ય નથી. તેમનો સામાન્ય આઈકયુ (માનસિક ક્ષમતા) ૫૦ જેટલો હોય છે.
[[ચિત્ર:Down_syndrome_lg.jpg|thumb|ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકમાં જોવા મળતા ચહેરાના ખાસ લક્ષણો]]
[[ચિત્ર:Boy_with_Down_Syndrome.JPG|alt=An eight-year-old boy|thumb|ડાઉન સિન્ડ્રોમ ધરાવતો આઠ વર્ષનો બાળક]]
'''ડાઉન સિન્ડ્રોમ ('''Down syndrome, DS, DNS) અથવા '''ટ્રાયસોમી ૨૧''' (trisomy 21''') '''એ એક [[જનીન|જનીનિક]] રોગ છે જે જનીન ક્રમાંક ૨૧ની પૂર્ણ કે અપૂર્ણ ત્રીજી નકલ કોષમાં હોવાથી થાય છે.<ref name="Patt2009">{{Cite journal|last=Patterson|first=D|date=Jul 2009|title=Molecular genetic analysis of Down syndrome.|journal=Human Genetics|volume=126|issue=1|pages=195–214|doi=10.1007/s00439-009-0696-8|pmid=19526251}}</ref> ધીમો શારીરિક વિકાસ, ખાસ ચહેરાના લક્ષણો અને સામાન્યથી મધ્યમથી માનસિક વિકાસની ખામી તેના લક્ષણો છે.<ref name="Wei2010">{{Cite journal|last=Weijerman|first=ME|last2=de Winter, JP|date=Dec 2010|title=Clinical practice. The care of children with Down syndrome.|journal=European journal of pediatrics|volume=169|issue=12|pages=1445–52|doi=10.1007/s00431-010-1253-0|pmc=2962780|pmid=20632187}}</ref> આ સિન્ડ્રોમ ધરાવતા વયસ્ક દર્દીમાં માનસિક ક્ષમતા ૮-૯ વર્ષના બાળક જેટલી જોવા મળે છે પરંતુ તે સર્વ સામાન્ય નથી. તેમનો સામાન્ય આઈકયુ (માનસિક ક્ષમતા) ૫૦ જેટલો હોય છે.
 
દર્દીના માતાપિતા સામાન્યત: કોઈ જનીનિક ખામી ધરાવતા હોતા નથી.<ref name="Steph2010">{{Cite book|title=Pathophysiology of disease : an introduction to clinical medicine|last=Hammer|first=edited by Stephen J. McPhee, Gary D.|publisher=McGraw-Hill Medical|year=2010|isbn=978-0-07-162167-0|edition=6th|location=New York|pages=Chapter 2|chapter=Pathophysiology of Selected Genetic Diseases}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2010</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
Line ૮ ⟶ ૧૧:
ડાઉન સિન્ડ્રોમનો કોઈ ઈલાજ નથી.<ref>{{Cite web|url=https://www.nichd.nih.gov/health/topics/down/conditioninfo/Pages/faqs.aspx|title=Down Syndrome: Other FAQs|date=2014-01-17|archiveurl=https://web.archive.org/web/20160106221704/https://www.nichd.nih.gov/health/topics/down/conditioninfo/Pages/faqs.aspx|archivedate=6 January 2016|dead-url=no|accessdate=6 January 2016}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2014-01-17</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:CS1 errors: dates]]</ref> શિક્ષણ અને સંભાળ દર્દીની જીવન ગુણવત્તા સુધારે છે.<ref name="Roi2003">{{Cite journal|last=Roizen, NJ|last2=Patterson, D|date=April 2003|title=Down's syndrome|journal=Lancet|type=Review|volume=361|issue=9365|pages=1281–89|doi=10.1016/S0140-6736(03)12987-X|pmid=12699967}}</ref> આ સિન્ડ્રોમ ધરાવતા કેટલાક બાળકો સામાન્ય શાળામાં અભ્યાસ કરે છે જયારે કેટલાક બાળકો ખાસ સુવિધાઓ ધરાવતી શાળામાં અભ્યાસ કરે છે. તે પૈકી કેટલાક શાળા અભ્યાસ પણ પૂર્ણ કરે છે અને જુજ કોલેજ પણ જાય છે.<ref name="Stein2011">{{Cite book|url=https://books.google.com/books?id=1ehYs43QBYAC&pg=PA222|title=Life before birth the moral and legal status of embryos and fetuses|last=Steinbock|first=Bonnie|publisher=Oxford University Press|year=2011|isbn=978-0-19-971207-6|edition=2nd|location=Oxford|page=222|archive-url=https://web.archive.org/web/20170123082359/https://books.google.com/books?id=1ehYs43QBYAC&pg=PA222|archive-date=2017-01-23|dead-url=no}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2011</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:CS1 errors: dates]]</ref> [[યુનાઇટેડ સ્ટેટ્સમાંસ્ટેટ્સ]]માં આ પૈકીના ૨૦% જેટલા વયસ્કો કોઈક પ્રકારનું કામ પણ કરે છે,<ref name="US2013">{{Cite news|url=https://www.usatoday.com/story/news/nation/2013/05/01/life-down-syndrome-improving/2054953/|title=Life with Down syndrome is full of possibilities|last=Szabo|first=Liz|date=May 9, 2013|work=USA Today|newspaper=USA Today|archive-url=https://web.archive.org/web/20140108012711/http://www.usatoday.com/story/news/nation/2013/05/01/life-down-syndrome-improving/2054953/|archive-date=8 January 2014|dead-url=no|access-date=7 February 2014}}More than one of <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;work=</code> and <code style="color:inherit; border:inherit; padding:inherit;">&#x7C;newspaper=</code> specified ([[મદદ:CS1 errors#redundant parameters|help]]); Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">May 9, 2013</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:Pages with citations having redundant parameters]]
[[શ્રેણી:CS1 errors: dates]]</ref> જો કે તેઓ ભાગ્યેજ ખુલ્લા વાતાવરણમાં કરવાનું કામ કરે છે.<ref name="NADS">{{Cite web|url=http://www.nads.org/pages_new/facts.html|title=Facts About Down Syndrome|publisher=National Association for Down Syndrome|archiveurl=https://web.archive.org/web/20120403162637/http://www.nads.org/pages_new/facts.html|archivedate=3 April 2012|dead-url=yes|accessdate=20 March 2012}}</ref> તેઓને આર્થિક અને કાયદાકીય સહાયની જરૂર રહે છે. પુરતી સ્વાસ્થ્ય સુવિધા સાથે વિકસિત દેશોમાં ૫૦થી ૬૦ વર્ષ જેટલું તેઓ જીવે છે.<ref name="Nelson2011">{{Cite book|title=Nelson textbook of pediatrics.|last=Kliegma|first=Robert M.|publisher=Saunders|year=2011|isbn=1-4377-0755-6|edition=19th|location=Philadelphia|pages=Chapter 76.2|chapter=Down Syndrome and Other Abnormalities of Chromosome Number}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2011</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
Line ૧૪ ⟶ ૧૭:
 
ડાઉન સિન્ડ્રોમ માણસોમાં જોવા મળતો સૌથી સામાન્ય જનીનિક રોગ છે. ૧૦૦૦ બાળકે ૧ બાળકમાં તે જોવા મળે છે. ૨૦૧૫માં ૫૪ લાખ વ્યક્તિઓ આ સિન્ડ્રોમ ધરાવતા હતા અને તેઓમાં મૃત્યુનું પ્રમાણ ૨૭૦૦૦ જેટલું હતું જે ૧૯૯૦ના ૪૩,૦૦૦ મૃત્યુના આંકથી ઘણું નીચું છે.<ref name="GDB2013">{{Cite journal|last=GBD 2013 Mortality and Causes of Death|first=Collaborators|date=17 December 2014|title=Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.|journal=Lancet|volume=385|pages=117–71|doi=10.1016/S0140-6736(14)61682-2|pmc=4340604|pmid=25530442}}</ref> આ સિન્ડ્રોમનું નામ બ્રિટીશ ડોક્ટર જોહ્ન લેન્ગ્ડન ડાઉન પરથી રાખવામાં આવેલ છે જેઓએ ૧૮૬૬માં આ રોગ અંગે પૂરી જાણકારી રજુ કરી હતી.<ref name="Hick2012">{{Cite journal|last=Hickey|first=F|last2=Hickey, E|last3=Summar, KL|year=2012|title=Medical update for children with Down syndrome for the pediatrician and family practitioner.|journal=Advances in Pediatrics|volume=59|issue=1|pages=137–57|doi=10.1016/j.yapd.2012.04.006|pmid=22789577}}</ref> ૧૮૩૮માં તેના અંગે જીન-એટીની ડોમિનિક ઇસક્વીરોલ અને ૧૮૪૪માં એડોર્ડ સેગ્વીનએ આ અંગે વધુ જાણકારી આપેલી.<ref name="Evans2009">{{Cite book|url=https://books.google.com/books?id=BJf2JgWbYoYC&pg=PA12|title=Down syndrome|last=Evans-Martin|first=F. Fay|publisher=Chelsea House|year=2009|isbn=978-1-4381-1950-2|location=New York|page=12|archive-url=https://web.archive.org/web/20170123082947/https://books.google.com/books?id=BJf2JgWbYoYC&pg=PA12|archive-date=2017-01-23|dead-url=no}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2009</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:CS1 errors: dates]]</ref> ૧૯૫૯માં આ રોગ જનીન ક્રમાંક ૨૧ની વધુ એક નકલના કારણે થાય છે અને તે જનીનિક ખામી છે તેની શોધ થયેલી.<ref name=Hick2012/>
 
[[ચિત્ર:Down_syndrome_lg.jpg|thumb|ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકમાં જોવા મળતા ચહેરાના ખાસ લક્ષણો]]
[[ચિત્ર:Boy_with_Down_Syndrome.JPG|alt=An eight-year-old boy|thumb|ડાઉન સિન્ડ્રોમ ધરાવતો આઠ વર્ષનો બાળક]]