ડાઉન સિન્ડ્રોમ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ફોટા
નાનું શ્રેણી:રોગ ઉમેરી using HotCat
લીટી ૧૭:
 
ડાઉન સિન્ડ્રોમ માણસોમાં જોવા મળતો સૌથી સામાન્ય જનીનિક રોગ છે. ૧૦૦૦ બાળકે ૧ બાળકમાં તે જોવા મળે છે. ૨૦૧૫માં ૫૪ લાખ વ્યક્તિઓ આ સિન્ડ્રોમ ધરાવતા હતા અને તેઓમાં મૃત્યુનું પ્રમાણ ૨૭૦૦૦ જેટલું હતું જે ૧૯૯૦ના ૪૩,૦૦૦ મૃત્યુના આંકથી ઘણું નીચું છે.<ref name="GDB2013">{{Cite journal|last=GBD 2013 Mortality and Causes of Death|first=Collaborators|date=17 December 2014|title=Global, regional, and national age-sex specific all-cause and cause-specific mortality for 240 causes of death, 1990–2013: a systematic analysis for the Global Burden of Disease Study 2013.|journal=Lancet|volume=385|pages=117–71|doi=10.1016/S0140-6736(14)61682-2|pmc=4340604|pmid=25530442}}</ref> આ સિન્ડ્રોમનું નામ બ્રિટીશ ડોક્ટર જોહ્ન લેન્ગ્ડન ડાઉન પરથી રાખવામાં આવેલ છે જેઓએ ૧૮૬૬માં આ રોગ અંગે પૂરી જાણકારી રજુ કરી હતી.<ref name="Hick2012">{{Cite journal|last=Hickey|first=F|last2=Hickey, E|last3=Summar, KL|year=2012|title=Medical update for children with Down syndrome for the pediatrician and family practitioner.|journal=Advances in Pediatrics|volume=59|issue=1|pages=137–57|doi=10.1016/j.yapd.2012.04.006|pmid=22789577}}</ref> ૧૮૩૮માં તેના અંગે જીન-એટીની ડોમિનિક ઇસક્વીરોલ અને ૧૮૪૪માં એડોર્ડ સેગ્વીનએ આ અંગે વધુ જાણકારી આપેલી.<ref name="Evans2009">{{Cite book|url=https://books.google.com/books?id=BJf2JgWbYoYC&pg=PA12|title=Down syndrome|last=Evans-Martin|first=F. Fay|publisher=Chelsea House|year=2009|isbn=978-1-4381-1950-2|location=New York|page=12|archive-url=https://web.archive.org/web/20170123082947/https://books.google.com/books?id=BJf2JgWbYoYC&pg=PA12|archive-date=2017-01-23|dead-url=no}}Check date values in: <code style="color:inherit; border:inherit; padding:inherit;">2009</code> ([[મદદ:CS1 errors#bad date|help]])
[[શ્રેણી:CS1 errors: dates]]
[[શ્રેણી:રોગ]]
</ref> ૧૯૫૯માં આ રોગ જનીન ક્રમાંક ૨૧ની વધુ એક નકલના કારણે થાય છે અને તે જનીનિક ખામી છે તેની શોધ થયેલી.<ref name=Hick2012/>