હાઈકુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
No edit summary
No edit summary
લીટી ૧:
'''હાઈકુ''' અથવા '''સત્તરાક્ષરી''' એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો [[જાપાન|જાપાની]]નો કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર જાપાનીકોઈ કવિતાનોએક અતિટૂંકોભાવ, અનેકલ્પન અતિકે પ્રતિષ્ઠાસંવેગ પામેલો કાવ્યપ્રકારજગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં [[સનેહરશ્મિસ્નેહરશ્મિ]]નો મહત્વનો ફાળો છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ ''સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'' ૧૯૬૬માં પ્રગટ થયો હતો.<ref name=topiwala>{{cite book|last=ટોપીવાળા|first=ચંદ્રકાન્ત|author-link=ચંદ્રકાન્ત ટોપીવાળા|title=ગુજરાતી સાહિત્યકોશ ભાગ|volume=ખંડ ૩|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|location=[[અમદાવાદ]]|year=૧૯૯૬|page=}}</ref><ref name=thaker>{{cite book |first=ધીરુભાઈ |last=ઠાકર |author-link=ધીરુભાઈ ઠાકર |title=ગુજરાતી વિશ્વકોષ (હ - હ્) |volume=ખંડ ૨૫ |year=૨૦૦૯ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૧૯૩-૧૯૪}}</ref>
 
== રચના ==
{{Quote box
| width=200px
Line ૧૬ ⟶ ૧૭:
| source=— સ્નેહરશ્મિ<ref name=topiwala/>
}}
સત્તર અક્ષરોનો બનેલા, હાઈકુની રચના સાદી, સંક્ષિપ્ત અને ધ્વનિપૂર્ણ હોય છે. તેની ત્રણ પંક્તિઓનું વિભાજન પાંચ, સાત, પાંચ - એ રીતે થયેલું હોય છે. તેનો એક એક શબ્દ અર્થસભર હોય તે આ કાવ્યપ્રકાર માટે ખૂબ જ જરૂરી છે. હાઈકુ સંપૂર્ણપણે વસ્તુલક્ષી હોય છે. કવિના અંગત ભાવ કે ચિંતનને તેમાં ભાગ્યે જ અવકાશ હોય છે. કવિ વસ્તુને જ બોલવા દે છે. તેમાંથી ઊપસતું ચિત્ર વાચકના ચિત્તમાં સંવેદન ઉત્પન્ન કરે તેના પર જ તેની સફળતાનો આધાર હોય છે. હાઈકુ વસ્તુત: ચિત્રણ જ છે અને તેનો પ્રત્યેક શબ્દ વાચકના ચિત્તમાં સૌન્દર્યચિત્ર ઉપસાવતો જઈને સત્તર અક્ષરના ગુચ્છ વડે એક અપૂર્વ અનુભવ ઊભો કરે છે.<ref name=thaker/>
સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. બાશો અને ઇસ્સોની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ. બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. ગુજરાતીમાં [[સ્નેહરશ્મિ]]એ હાઈકુ કાવ્યની પ્રતિષ્ઠા કરી છે.<ref name=topiwala/>
 
==ખેડાણ==
સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. બાશો અને ઇસ્સોની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ. બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. ગુજરાતીમાં [[સ્નેહરશ્મિ]]એ હાઈકુ કાવ્યની પ્રતિષ્ઠા કરી છે.<ref name=topiwala/>
 
ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને [[અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ]]ના નામ નિર્દેશાયા છે, પરંતુ આ કવ્યપ્રકારને ગુજરાતીમા પ્રતિષ્ઠિત કરવામાં [[સ્નેહરશ્મિ]]નો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં એ રીતે હાઈકુની શરુઆત ૧૯૬૫માં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિને ગણવામાં આવે છે. સ્નેહરશ્મિએ એકસાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા, તેની સાથે [[રાજેન્દ્ર શાહ]], [[ઉશનસ્]], [[પ્રિયકાંત મણિયાર]], [[રાવજી પટેલ]], [[ધીરુ પરીખ]], ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યુ. વીસમિ સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઇકુના ઘણા પ્રયોગો કર્યા.<ref name=thaker/> જેમ કે [[મનોજ ખંડેરિયા]]એ હાઇકુ કાવ્યપ્રકાર અને [[ગઝલ]] કાવ્યપ્રકારનું મિશ્રણ કરીને કાવ્યરચના કરી છે.<ref name="લયસ્તરો 2011">{{cite web |last=ટેલર |first=વિવેક | title=(ત્રિપદી હાઈકુ ગઝલ) - મનોજ ખંડેરિયા |date=૭ સપ્ટેમ્બર ૨૦૧૧ | website=લયસ્તરો | url=http://layastaro.com/?p=7158 | language=gu | access-date=૨૭ માર્ચ ૨૦૧૮}}</ref>
 
==સંદર્ભો==