અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું લેખનો વિસ્તાર
કોપી એડીટ
લીટી ૧:
[[ચિત્ર:Akbar1.jpg|right|thumb|200px]]
 
'''અકબર''', ('''જલાલુદ્દીન મુહમ્મદ અકબર)''' (જ.૧૫ ઓક્ટોબર ૧૫૪૨; અ.- ૧૬27 ઓક્ટોબર ૧૬૦૫) (શાસનકાળ:૧૫૦૫૬-૧૬૦૫) : મુઘલ સામ્રાજ્યનો ત્રિજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાશનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક કશ્કરી વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સુગ્ર્થિત કર્યો. હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોધપાત્ર પ્રગતિ સાધી હત્તી. તેણે રાજપુતઅગિયાર પુત્રિ જોડે લગ્નલગ્નો કર્યા હતા.<ref name=ramanlal>{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |author-link=રમણલાલ ક. ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
== પરિચય ==
અકબરના દાદા [[બાબર|બાબરે]] [[ભારત]]ના ઇતિહાસમાં મુગલ શાસનની સ્થાપના કરી અને ઈ.સ. ૧૫૨૭માં રાણા સંગ્રામ સિંહને હરાવી [[આગ્રા]] કબજે કર્યું અને પોતાની આત્મકથા 'તુઝ'તુઝુ-કે-બાબરી' પણ' લખી. તે પોતે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તે અફ્ઘાનિસ્તાનથી ભારત પહોચ્યો હતો.<ref name=ramanlal/>
 
==જન્મ==
શેરશાહની સામે કનોજના યુદ્ધમાં(, ઈ.સ.૧૫૪૦)માં ૧૫૪૦માં પરાજય પામ્યા બાદ [[હુમાયુ।ના]] ૧૫ વર્ષ સુધીમા6સુધી રખડ્પાટનારખડપાટ ભર્યા જીવનની શરુઆત થઈ. આ દરમ્યાન તે સિંઘના અમરકોટ ગામ પાસે તેની બેગમ હમીદાબાનુને મળ્યો અને તે સને ૧૫૪૧માં હુમાયુના લગ્ન હમીદા બાનો સાથે થયા અને સને ૧૫૪૨માં અકબરનો જન્મ થયો. તેનુ મુળ નામ બદર્-ઉદ્-દિન હતુ.પરંતુ હુમાયુએ પુત્રનુંંનામપુત્રનુંં નામ મુહમ્મદ અકબર રાખ્યુ. અકબરના માતા પિતા પોતનો જીવ બચાવવા [[ઈરાન]] ભાગી ગયા અને અકબર પોતાના કાકાઓના સંરક્ષણમાં રહ્યો. પહેલા થોડાં દિવસો તે [[કંદહાર]]માં રહ્યો અને ૧૫૪૫થી [[કાબુલ]]માં. હુમાયુને પોતાના ભાઈઓ સાથે સંબંધ બહુ સારા ન હોવાથી અકબરની સ્થિતીસ્થિતિ બંદી કરતા થોડી જ સારી હતી. છતાં પણ સૌ તેની સાથે સારો વ્યહવાર કરતા અને કંઈક વધુ પ્રમાણમાં જ લાડ લડાવતા.<ref name=ramanlal/>
 
== આરંભિક કાળ ==
સને‌ ૧૫૪૫માં જ્યારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા [[કમરાન]]એ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયુએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્ધાનો મુલ્લા ઈસામુદ્દીન ઈબ્રાહિમ,મૌલાના અબુલ કાદિર, મિર અબ્દુલ લતિફ વગેરેની નિમણુક કરી.પરંતુ અકબરને અભ્યાસ કરતા ધોડેસવારી, તલવારબાજી,ખેલકુદ વગેરેમા વધારે રસ હોવાથી તેનુ ભણતર વધારે આગળ ચાલી સક્યુંં નહી. પરવર્તી કાળમાં અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું.
પોતના પરવર્તી જીવનમાં અકબર પુસ્તકોથી ખૂબ મોહિત થયા અને અન્યો દ્વારા વંચાવી તે સાંભળતા.<ref name=ramanlal/>
 
પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકાસ્મિક અવસાન થયું.તે સમયે વઝીર બૈરમખાન સાથે પંજાબના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો [[ગુરદાસપુર]]ના [[કલનૌર]] નામનાં સ્થાન પર જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે [[મુગલ]] રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને [[હેમુ]]ના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.<ref name=ramanlal/>
 
== શાસન ==
રાજ્યની સુરક્ષાની જવાબદારી બાળક અકબરના સંરક્ષક બૈરામ ખાન પર હતી.તત્કાલીન અવ્યવસ્થાનો લાભ લઈને બિહારના સૂર શાસક મુહમ્મદ આદિલશાહે પોતના કાબેલ સેનાપતિ હેમુની સહાયતાથી મુઘલ સુબેદાર તાર્દિબેગને નસાડી મુકીને દિલ્હી કબ્જે કર્યુ.અકબરનીસરદારી નીચેના થયેલા નિર્ણાયક યુદ્ધમાં હેમુ સૈન્ય વચ્ચે ૧૫૫૬માં પાણીપતના દ્ધિતીય યુદ્ધમાં હેમુનો પરાજય થયો અને ભારતમાં અકબરના હાથે મુઘલ સત્તાની પુન: સ્થાપના થઈ.આ પછીના ચાર વર્ષ બૈરમ્ખાનના પુર્ણ તથા આપખુદ શાસનના વર્ષો કહી શકાય.આ દરમ્યાન બૈરમખાને મુધલ શાસનને સલામત બનાવ્યુ.,પણ તેને સાંઘાને અને શિયાઓને ઉચ્ચ હોદ્દા પર મુક્યા.તેથી સુન્ની અમિરો તથા આધિકારીઓ નારજ થયા.વળી બૈરમખાને સત્તાના જોશમાં આવીને આકબર્ની અવગણના કરતાં આકબરે બૈરમ ખાનને મક્ક હજ કરવા જવાની સગવડ આપીને રાજ્યની ધુરા હથમા લિધી.માર્ગમાં બૈરમખાને કરેલા બળવામાં પરાજય થયો પરંતુ ભુતકળની સુવિધાઓને ધ્યાનમાં રખીને તેને અક્બરે ક્ષમા આપી.મક્કાની યાત્રા મટે આગળ જતા પાટણ મુકામે એક જુના શત્રુના હાથે તેની હત્યા થઈ.અકબરે તેના કુટુંબને દિલ્હી બોલવીને ખુબ ઉદાર વર્તન કર્યુ.બૈરમખાનના પતન પછીના બે વર્ષો ત્રિયા-શાસનના વર્ષો કહેવામા આવેછે.કેમ કે તે વર્ષો દરમિયાન તેની દુધમાતા માહમ આંગા મુખ્ય કાર્યકર્તા હતી.અકબરના ખાસ વફાદાર અને કુશળ વહીવટકર્તા તરીકે અકબરે શમ્સુદ્દીનની અકબરે મંત્રી તરીકે નિમણુક કરતા માહમ આદનખાનને શમસુદ્દીનની હત્યા કરી નાખી.આથી અકબરે આદમ્ખાનને મહેલની આગસી પરથી નીચે ફેંકાવીને મારી નાખાવ્યો.આથી તેના આઘાતમાં માહામ આંંગા આવસાન પમતા અકબર સર્વોપરી સાસક બન્યો.<ref name=ramanlal/>
 
==અકબરની રાજનિતી==
અન્ય મધ્યયુગીન સાસકોની જેમ અકબર પણ એક મહાન સમ્રાજ્યવાદી હતો.અને તેને પોતાનુ રજ્ય ઉત્તરે અફગાનિસ્તાન કાશ્મીરની દક્ષિણે મૈસુર સુધી તથા પસ્ચિમે ગુજરાતની પુર્વમાં બંગાળ સુધી ફેલાવવાની મહત્વાકાંક્ષા હતી.આ આશયથી અકબરે ૧૫૬૨ થી ૧૬૦૫ સુધીમાં અનેક લડાઈઓ કરી અને તેમા મોટાભાગની જીતો મેળવીને ભારતભરમા પોતાના સમ્રાજ્યનો વિસ્તાર કર્યો તથા ભારતને એકતા પણ આપી.અકબરનાં મોટાભાગના યુદ્ધો ખુબજ ઝડપી તથા આક્રમક હોવા છતા મટાભાગે ઉદારતાનો અંશ હતો.અકબરે ૧૬૬૨ થી ૧૬૦૧ સુધીમા અનુક્રમે માળવા, જબલપુર પાસેનુ ગોંદવાના,રણથંભેર,કાલિંજર,ચિતોડ(મેવાડ),જોધપુર,ગુજરાત,બંગાલ, કાબુલ કાશ્મિર,સિંઘ, કટ્દહાર,અહમદનગર તથા તેના બહાદુર પુત્ર વીર નારાયણે મુઘલોને સખત લડાઈ આપીને શહીદી વહોરી. અકબરે ફક્ત૯ દિવસમાંંંંં૯૬૫ કિ.મી. ની મજલ કાપીને ગુજરાતના અંતિમ સુલતાન મુઝફ્ફ્રશાહ ત્રિજાને આખરી પરાજય આપીને ગુજરાતને મુઘલસામ્રાજ્યમા સમાવી લિધુ.આનાથી મુઘલ સમ્રાજ્યને બંદર નો લાભ મળતા તેના વ્યપાર-વાણિજ્યનો વિકાસ થયો.ઐતિહાસિક દ્ર્ષ્ટિએ અકબરનુ સૌથી મહત્વનુ યુદ્ધ મેવાડના મહારાણા પ્રતાપસિંહ સામે હલ્દીઘાટીનું(૧૫૭૬) હતુ.આ યુદ્ધમાં મહારાણા પ્રતાપનો પરાજય થયો અને તેમને જંગલનો આશરો લેવો પડયો હતો.કર્નલ ટોડે હલ્દીઘાટીને મેવાડની થ્રર્મોપિલી કહી છે.<ref name=ramanlal/>
 
અકબરનાં બે નોંંધપાત્ર યુદ્ધોમાંં દખ્ખ્ણમાં અહમદનગર તથા અસીરગઢ સામેના હતા. અહમદનગરની વહિવટકર્તા સુલતાના ચાંદબીબી એમુઘલ સૈન્યનો ખુબ વીરતાપુર્વક સામનો કરીને મુઘલોના પ્રથમ આક્રમણ નિષ્ફળ બનાવ્યુ.પરંતુ ત્યારબાદ આકબરના પોતાની સેનાની પદ નિચે વિશાળ મુઘલ સેનાએ અહમદનગર પર આક્રમણ કરીને આંતરીક પટમાં ચાંદબીબીની હત્યા કરી નાખી.અને મુઘલોએ અહમદનગર જિતી લિધુ અને મુઘલ સમ્રાજ્યમા સમાવી લિધુ.તે સમયે ખાનદેશના અસીરગઢ્નો કિલ્લો ખુબ મજબુત મનતો હતો.ખાનદેશના સુલતાને અકબરની આધીનતા સ્વિકારવાનો ઇન્કાર કરીને અકબરને અસીરગઢ સોંપવાનો ઇન્કાર કરીને અકબરે કિલ્લાનો ઘેરો ઘાલ્યો,.પરંતુ અકબર લશ્કરી બળથી તેનો કબજો કરવામા નિષ્ફળ જતા કિલ્લાના આધિકારીઓ અને રક્ષકોને મોટી રકમ આપીને તેમની પાસે કિલ્લાના દરવાજા ખોલાવિને કિલ્લો તાબે કર્યો.આમ અકબરે સોનાની ચાવિથી અસિરગઢનો કિલ્લો જિત્યો.<ref name=ramanlal/>
 
અકબર માનતો હતો કે ભારતમાં મુઘલ સામ્રાજ્યને સ્થિર કરવા તથા તેનો વિકાસ કરવા વિશાળ બહુમતી ધારાવતી રાજપુત-હિંદુ પ્રત્યે ઉદાર નિતિ અપનાવવી જરુરી હતી;આથી અકબરે રાજપુતો સાથે લગ્ન સબંધો બાંધ્યા,રાજ્યમા ઉંચા હોદ્દાઓ આપ્યા તથા તેમના પ્રત્ય્ર ધાર્મિક સહિષ્ણણુતાની નિતિ અપનાવી.આને પરિણામે અકબરને રાજપુતોની સેવા પ્રાપ્ત થઈ.<ref name=rmanlalaramanlal/>
 
==મહત્વના સુધારાઓ==
લીટી ૫૯:
*તેણે સંંસ્કૃત,અરબી,તુર્કિ,વગેરે ભાષાઓના ઉત્તમ પુસ્તકોના અનુવાદ માટે અલગ અનુવાદ વિભાગ સથાપ્યો.રામાયણ,મહાભારત,અથર્વવેદ,લિલાવતી ગાણિત, રાજતરંગિણી,પંચતંત્ર, હરિવંશ પુરાણ વગેરે સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં બદાયુની,અબુલફઝલ,ફૈઝી વગેરે પસે અનુવાદ કરવ્યા.
 
*તેણે અબ્દુરરહીમ ખાનખાના પાસે બાબરનામાનો તુર્કિ માંથી ફારાસીમાં અનુવાદ કરાવ્યો.<ref name=rmanlala>{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |author-link=રમણલાલ ક. ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
૫) અકબરના સમયમાં સ્થાપત્યો
લીટી ૭૨:
 
==મૃત્યુ==
અકબરનુ મૃત્યુ ફતેપુર સીકરી ખાતે ૨૭ ઓક્ટોબર ૧૬૦૫ ના રોજ અથવા તેની આસપાસ થયુ હતુ. તેને સિંકદરા, આગ્રા ખાતેના મકબરામાં દફનાવાયો હતો.<ref>{{cite book|last=Smith |first=Vincent Arthur|title=Akbar the Great Mogul, 1542–1605|url=https://archive.org/stream/cu31924024056503#page/n7/mode/2up|year=1917|publisher=Oxford at The Clarendon Press}}</ref>
અકબરનુ મૃત્યુ ૧૬૦૫ મા થયુ હતુ.
 
 
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ