રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
File:Rembrandt van Rijn - Self-Portrait - Google Art Project.jpg|thumb|રૅમ્બ્રાં હાર...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
વિસ્તાર
લીટી ૧:
[[File:Rembrandt van Rijn - Self-Portrait - Google Art Project.jpg|thumb|રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીનરીનનું આત્મચિત્ર|150px]]
 
'''રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન''' (૧૫ જુલાઈ ૧૯૦૬ - ૪ ઓક્ટોબર ૧૬૬૯) ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી હતાં. બરૉક શૈલીના પુરસ્કર્તા એવાં રૅમ્બ્રાંની વિશ્વના મહાન ચિત્રકારોમાં ગણના થાય છે.<ref name=madia>{{cite book |first=અમિતાભ |last=મડિયા |title=ગુજરાતી વિશ્વકોષ (રિ - લૂ) |volume=ખંડ ૧૮ |year=૨૦૦૪ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૨૫૬-૨૫૮}}</ref>
લીટી ૬:
રૅમ્બ્રાંનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૦૬ના રોજ લીડન, [[નેધરલેંડ]] ખાતે થયો હતો. લોટ દળવાની ચક્કીઓના માલિક અને ધનિક પિતા હાર્મેન ગૅરિત્ઝૂનના નવમા સંતાન હતાં.<ref>Bull, Duncan, et al., ''Rembrandt-Caravaggio'', Rijksmuseum, 2006, p. 28</ref> ૧૯૨૦માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર જૅકબ આઈઝેક્સ સ્વાનેન્બર્ગના શિષ્ય બનવા માટે તરત જ યુનિવર્સિટીનો અભ્યાસ તેમને અધૂરો મૂક્યો. ૧૬૨૩માં તેમણે ઍમ્સ્ટરડેમ જઈ ચિત્રકારો જેન પાઈન્સ અને પીટર લાસ્ટ્મેન પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને ઈટાલિયન ચિત્રકલા અંગેની પૂરી જાણકારી મેળવી. ૧૬૨૫માં અભ્યાસ પૂરો કરી લીડન આવી તેમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો અને પોતાના શિષ્યોને પણ ચિત્રકલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યુ. તેમના શિષ્યોમાંથી ગેરાર્ડ ડોઉ સૌથી વધુ જાણીતા થયા.<ref name=madia/>
 
[[File:Rembrandt van Rijn - Saskia van Uylenburgh, the Wife of the Artist - Google Art Project.jpg|thumb|left|રૅમ્બ્રાંના પત્ની સાસ્કિયા વાન ઉલનબર્ગનું રૅમ્બ્રાંએ દોરેલું ચિત્ર|150px]]
૧૬૩૧ કે ૧૬૩૨માં રૅમ્બ્રાં ઍમ્સ્ટરડેમમાં સ્થિર થયા. ૧૬૩૫ સુધીમાં તેઓ ખાસા એવા જાણીતા અને સંપત્તિની ર્દષ્ટિએ એક સૌથી સફળ ચિત્રકાર બની ગયા હતા. ૧૬૩૫માં તેમણે એક ધનિક કુટુંબની કન્યા સાસ્કિયા વાન ઉલનબર્ગ સાથે લજ્ઞ કર્યું. ત્યારબાદ તેમના ૪ બાળકો શિશુ અવસ્થામાં જ મૃત્યુ પામ્યા અને ૧૬૪૨માં પત્ની સાસ્કિયાના મૃત્યુ પછી રૅમ્બ્રાંના કૌટુંબીક અને આર્થિક જીવનની પરિસ્થિતિ કથળવાની શરૂ થઈ હતી.<ref name=madia/>
 
લીટી ૧૨:
 
==કાર્ય==
[[File:Rembrandt - De Poolse ruiter, c.1655 (Frick Collection).jpg|thumb|રૅમ્બ્રાંનું એક ચિત્ર: 'ધ પોલિશ રાઈડર|left|150px]]
 
રૅમ્બ્રાંએ આશરે ૬૦૦ તૈલચિત્રો, ૧૬૨૦ રેખાંકનો તથા ૩૦૦ એચિંગ પદ્ધતિએ તૈયાર કરેલાં છાપચિત્રોનું સર્જન કર્યું છે. તેમના સર્જન પર સૌથી વધુ અસર ઈટાલિયન બરૉક ચિત્રકાર કારાવાજિયોની પડેલ છે.<ref name=madia/>
 
[[File:Rembrandt Harmensz. van Rijn 007.jpg|thumb|ઍનટમી લેસન ઑફ્ ડૉ. ટુલ્પ|right|200px]]
તીવ્ર છાયાપ્રકાશના વિરોધી અભિગમથી ચિત્રિત તેમની ચિત્રસૃષ્ટિમાં અપૂર્વ મનોવૈજ્ઞાનિક નીરૂપણ જોવા મળે છે. શરીરના દેખાવ અને હાવભાવની સાથે સાથે, રૅમ્બ્રાં મનના આંતરિક મનોમંથનો પણ તેઓ કૅન્વાસ પર ચિત્રિત કરી શક્યા છે. બર્લિન મ્યુઝિયમમાં રહેલ તેમના આરંભકાલીન ચિત્ર ''ધ મની ચેંજર'' (૧૬૨૭) માં ખૂણામાં બેઠેલો ચશ્માંધારી વૃદ્ધ પુરુષ એકાઉન્ટના ચોપડાઓની થપ્પીઓથી વીંટળાયેલો અને કાર્યમજ્ઞ બતાવાયો છે. એના હાથ પાછળ રહેલ એકમાત્ર મીણબત્તીથી જ સમગ્ર ચિત્ર પ્રકાશિત થયેલું છે. અંધારિયા વાતાવરણમાં વૃદ્ધના ચહેરા પાછળ ચાલી રહેલી મથામણો આ ચિત્રનો વિષય છે. તેમના એક અન્ય આરંભકાલીન ચિત્ર ''સ્કૉલર ઈન હિઝ સ્ટડી'' માં ઊંચી છતવાળા વિશાળ અભ્યાસખંડમાં પથરાયેલ સૌમ્ય પ્રકાશનો વિષય છે.<ref name=madia/>
 
==રૅમ્બ્રાંના ચિત્રો==
===આત્મચિત્રો===
<gallery widths="170px" heights="170px" perrow="4">
Image:Self-portrait_(1628-1629),_by_Rembrandt.jpg|''અ યંગ રૅમ્બ્રાં'', c.&nbsp;૧૬૨૮
Image:Rembrandt van Rijn 184.jpg|''આત્મચિત્ર'', c.&nbsp;૧૬૨૯;
File:Selfportrait_(Rembrandt_Harmensz._van_Rijn)_-_Nationalmuseum_-_22374.tif|''આત્મચિત્ર'', ૧૬૩૦
File:Rembrant Self-Portrait, 1660.jpg|''આત્મચિત્ર'', ૧૬૬૦
Image:Rembrandt Harmensz. van Rijn 135.jpg|''આત્મચિત્ર'', ૧૬૬૯, તેમના મૃત્યુના વર્ષે
</gallery>
 
===અન્ય ચિત્રો===
<gallery widths="170" heights="170" perrow="4">
File:Rembrandt Harmensz. van Rijn - Christ Crucified Between the Two Thieves ("The Three Crosses") - Google Art Project.jpg|''ધ થ્રી ક્રૉસિસ્, ૧૬૫૩
File:Rembrandt Harmensz. van Rijn - Jeremia treurend over de verwoesting van Jeruzalem - Google Art Project.jpg|''જેરુસલેમના વિનાશ માટે યર્મિયાનો વિલાપ,'' c.&nbsp;૧૬૩૦
File:Rembrandt - The Philosopher in Meditation.jpg|''ધ ફિલોસોફર ઈન મેડીટેશન'', ૧૬૩૨
File:Rembrandt Abraham en Isaac, 1634.jpg|''અબ્રાહમ ઍન્ડ આઈઝેક'', ૧૬૩૪
File:Rembrandt van Rijn 195.jpg|''જોસેફનું સ્વપ્ન'', ૧૬૪૫
File:The Kitchen Maid (Rembrandt Harmensz. van Rijn) - Nationalmuseum - 17587.tif|''ધ યંગ ગર્લ ઍત ધ વિન્ડૉ'', ૧૬૫૪
File:A Woman Bathing in a Stream by Rembrandt.jpg|''વૂમૅન બાથિંગ ઈન અ સ્ટ્રિમ'', ૧૬૫૫
File:Rembrandt Harmensz. van Rijn 062.jpg|''જૅકબ બ્લેસિંગ ધ સન્ ઑફ્ જોસેફ'', ૧૬૫૬
</gallery>
 
==સંદર્ભો==