જુલિયસ સીઝર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સાફ-સફાઇ.
નાનુંNo edit summary
લીટી ૩:
'''જુલિયસ સીઝર''' (જુલાઈ ૧૦૦ ઇસ પૂર્વે - ૧૫ માર્ચ ૪૪ ઇસ પૂર્વે) રોમન મુત્સદી, રાજદ્રારી અને લેટિન ગદ્યના નોંધપાત્ર લેખક હતા. તેમણે રોમન ગણતંત્રના અસ્ત અને રોમન સામ્રાજ્યના ઉદય તરફ દોરી જતી ઘટનાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
 
રોમના સરમુખત્યાર , ગોલ પ્રદેશના મહાન વિજેતા , ઇતિહાસકાર,રોમના લોકપ્રિય અને સુધારક જુલિયસ સીઝર હતા..
 
એમનો જન્મ ઈ.સ. પૂર્વે ૧૦૦માં થયો હતો. સીઝારનો ગોલવિજય તેમની કારકિર્દીનો સૌથી મહત્વનો બનાવ છે.બધાં મળીને કુલ આઠ આક્રમણો કરીને તેમને ગોલ પ્રજા પર સંપૂર્ણ વિજય મેળવી રોમન સામ્રાજ્યને ઉત્તરની જંગલી , ઝનૂની અને અર્ધસભ્ય જાતિઓના ભયમાંથી મુક્ત કર્યું. ખુબ જ ઓછા સમયમાં સીઝરે વિશાળ રોમન સામ્રાજ્યમાં મજબુત વહીવટી તંત્રનો પાયો નાખ્યો, જે તેમના મૃત્યુ પછી લગભગ ૩૦૦ વર્ષ ટકી રહ્યો.
 
આ મહાન વિજેતાનું ૧૫-૩- ઈ.સ. પૂર્વે ૪૪ના રોજ અવસાન થયું. <ref>આજનો દિન મહાન - યશવંત કડીકર</ref>
[[શ્રેણી:સબસ્ટબ]]