રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
→‎સંદર્ભો: શ્રેણી ઉમેરી
નાનું જન્મ મૃત્યુ પહેલાં જ થાય :)
લીટી ૧:
[[File:Rembrandt van Rijn - Self-Portrait - Google Art Project.jpg|thumb|રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીનનું આત્મચિત્ર|150px]]
 
'''રૅમ્બ્રાં હાર્મેન્ઝૂન વાન રીન''' (૧૫ જુલાઈ ૧૯૦૬૧૬૦૬ - ૪ ઓક્ટોબર ૧૬૬૯) ડચ ચિત્રકાર અને છાપચિત્રકલાના કસબી હતાં. બરૉક શૈલીના પુરસ્કર્તા એવાં રૅમ્બ્રાંની વિશ્વના મહાન ચિત્રકારોમાં ગણના થાય છે.<ref name=madia>{{cite book |first=અમિતાભ |last=મડિયા |title=ગુજરાતી વિશ્વકોષ (રિ - લૂ) |volume=ખંડ ૧૮ |year=૨૦૦૪ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૨૫૬-૨૫૮}}</ref>
 
==શરૂઆતનું જીવન==
રૅમ્બ્રાંનો જન્મ ૧૫ જુલાઈ ૧૯૦૬ના૧૬૦૬ના રોજ લીડન, [[નેધરલેંડ]] ખાતે થયો હતો. લોટ દળવાની ચક્કીઓના માલિક અને ધનિક પિતા હાર્મેન ગૅરિત્ઝૂનના નવમા સંતાન હતાં.<ref>Bull, Duncan, et al., ''Rembrandt-Caravaggio'', Rijksmuseum, 2006, p. 28</ref> ૧૯૨૦માં રૅમ્બ્રાંએ સ્થાનિક લીડન યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવ્યો, પરંતુ સ્થાનિક ચિત્રકાર જૅકબ આઈઝેક્સ સ્વાનેન્બર્ગના શિષ્ય બનવા માટે તરત જ યુનિવર્સિટીનો અભ્યાસ તેમને અધૂરો મૂક્યો. ૧૬૨૩માં તેમણે ઍમ્સ્ટરડેમ જઈ ચિત્રકારો જેન પાઈન્સ અને પીટર લાસ્ટ્મેન પાસે ચિત્રકલાનો અભ્યાસ કર્યો અને ઈટાલિયન ચિત્રકલા અંગેની પૂરી જાણકારી મેળવી. ૧૬૨૫માં અભ્યાસ પૂરો કરી લીડન આવી તેમણે પોતાનો સ્ટુડિયો શરૂ કર્યો અને પોતાના શિષ્યોને પણ ચિત્રકલાનું શિક્ષણ આપવાનું શરૂ કર્યુ. તેમના શિષ્યોમાંથી ગેરાર્ડ ડોઉ સૌથી વધુ જાણીતા થયા.<ref name=madia/>
 
[[File:Rembrandt van Rijn - Saskia van Uylenburgh, the Wife of the Artist - Google Art Project.jpg|thumb|left|રૅમ્બ્રાંના પત્ની સાસ્કિયા વાન ઉલનબર્ગનું રૅમ્બ્રાંએ દોરેલું ચિત્ર|150px]]