પરમાણુ ક્રમાંક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું સુધારો.
લાલ કડીઓ દૂર કરી
લીટી ૯:
 
== કેટલાક તત્વોના પરમાણુ ક્રમાંક ==
 
* [[હાઇડ્રોજન]] - ૧
* [[હિલિયમ]] - ૨
Line ૧૬ ⟶ ૧૫:
 
== સમસ્થાનિક ==
 
કેટલાક રાસાયણિક તત્વ એવાં પણ હોય છે, જેની નાભિમાં પ્રોટૉનની સંખ્યા (અર્થાત પરમાણુ ક્રમાંક) તો સમાન હોય છે પરંતુ એની નાભિમાં ન્યુટ્રૉનની સંખ્યા અલગ-અલગ હોય છે. આ પરમાણુઓ '''સમસ્થાનિક''' (isotope) કહેવાય છે. આ તત્વોના રાસાયણિક ગુણ તો પ્રાયઃ સમાન હોય છે, પરંતુ કેટલાક [[ભૌતિક ગુણ]] ભિન્ન હોય છે.
 
== આ પણ જુઓ ==
 
* [[આવર્ત કોષ્ટકનો ઇતિહાસ]]
* [[પરમાણુભાર]]
* [[સમસ્થાનિક]] (આઇસોટોપ)
 
<!--Categories-->