હાઈકુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તાર
પાના નંબર ઉમેર્યો
લીટી ૧:
'''હાઈકુ''' અથવા '''સત્તરાક્ષરી''' એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે ત્રણ પંક્તિઓનો બનેલો [[જાપાન|જાપાની]] કવિતાનો અતિટૂંકો અને અતિ પ્રતિષ્ઠા પામેલો કાવ્યપ્રકાર છે. સત્તર અક્ષરોનો બનેલો આ કાવ્યપ્રકાર કોઈ એક ભાવ, કલ્પન કે સંવેગ જગાડે છે. અંગ્રેજી સાહિત્યમાં પણ આ કાવ્યપ્રકાર ખેડાયો છે. ગુજરાતી અને અન્ય ભારતીય ભાષાઓમાં પણ એના પ્રયોગો થયા છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુ કાવ્યપ્રકારને પ્રતિષ્ઠિત કરવામાં [[સ્નેહરશ્મિ]]નો મહત્વનો ફાળો છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ ''સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'' ૧૯૬૬માં પ્રગટ થયો હતો.<ref name=topiwala>{{cite book|last=ટોપીવાળા|first=ચંદ્રકાન્ત|author-link=ચંદ્રકાન્ત ટોપીવાળા|title=ગુજરાતી સાહિત્યકોશ ભાગ|volume=ખંડ ૩|publisher=[[ગુજરાતી સાહિત્ય પરિષદ]]|location=[[અમદાવાદ]]|year=૧૯૯૬|page=૬૨૬}}</ref><ref name=thaker>{{cite book |first=ધીરુભાઈ |last=ઠાકર |author-link=ધીરુભાઈ ઠાકર |title=ગુજરાતી વિશ્વકોષ (હ - હ્) |volume=ખંડ ૨૫ |year=૨૦૦૯ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૧૯૩-૧૯૪}}</ref>
 
== રચના ==