હાઈકુ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
પાના નંબર ઉમેર્યો
નાનું →‎ખેડાણ
લીટી ૨૩:
બાશો અને બુસોનની જાપાનના સૌથી વધુ સમર્થ હાઈકુ કવિઓમાં ગણના થાય છે. ટી. ઈ. હ્યુમ, એમિ લોઅલ, રોબર્ટ ફ્રૉસ્ટ, ડબલ્યૂ. બી. યેટ્સ આ કાવ્યપ્રકારથી પ્રભાવિત હતા. કેનેથ યેસુદાએ જાપાની કવિઓના હાઈકુનું અંગ્રેજીમાં ભાષાંતર કરેલ છે. આ ઉપરાંત યેસુદાએ પોતે રચેલ અંગ્રેજી હાઈકુનો સંગ્રહ ''એ પેપર પૉંડ'' (૧૯૪૭) પણ પ્રગટ કરેલ છે.<ref name=topiwala/>
 
ગુજરાતી સાહિત્યમાં હાઈકુનો પ્રથમ પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી અને [[અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ]]ના નામ નિર્દેશાયા છે, પરંતુ આ કવ્યપ્રકારનેકાવ્યપ્રકારને ગુજરાતીમાગુજરાતીમાં પ્રતિષ્ઠિત કરવામાં [[સ્નેહરશ્મિ]]નો ફાળો મહત્વનો છે. ગુજરાતીમાં એ રીતે હાઈકુની શરુઆત ૧૯૬૫માં થઈ એમ કહેવાય છે અને તેના પ્રથમ પ્રયોજક સ્નેહરશ્મિને ગણવામાં આવે છે. સ્નેહરશ્મિનો હાઈકુ સંગ્રહ ''સોનેરી ચાંદ રૂપેરી સૂરજ'' ૧૯૬૬માં પ્રગટ થયો હતો. સ્નેહરશ્મિએ એકસાથે સંખ્યાબંધ હાઈકુ રચ્યા, તેની સાથે [[રાજેન્દ્ર શાહ]], [[ઉશનસ્]], [[પ્રિયકાંત મણિયાર]], [[રાવજી પટેલ]], [[ધીરુ પરીખ]], ધનસુખલાલ પારેખ વગેરે અનેક કવિઓએ આ કાવ્યપ્રકારમાં ખેડાણ કર્યુ. વીસમિવીસમી સદીના આઠમા દાયકા દરમિયાન આધુનિક ગુજરાતી કવિઓએ હાઇકુના ઘણા પ્રયોગો કર્યા.<ref name=thaker/> જેમ કે [[મનોજ ખંડેરિયા]]એ હાઇકુ કાવ્યપ્રકાર અને [[ગઝલ]] કાવ્યપ્રકારનું મિશ્રણ કરીને કાવ્યરચના કરી છે.<ref name="લયસ્તરો 2011">{{cite web |last=ટેલર |first=વિવેક | title=(ત્રિપદી હાઈકુ ગઝલ) - મનોજ ખંડેરિયા |date=૭ સપ્ટેમ્બર ૨૦૧૧ | website=લયસ્તરો | url=http://layastaro.com/?p=7158 | language=gu | access-date=૨૭ માર્ચ ૨૦૧૮}}</ref>
 
==વધુ વાચન==