જિદ્દુ કૃષ્ણમૂર્તિ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું શ્રેણી:વ્યક્તિત્વ ઉમેરી using HotCat
નાનું સંદર્ભ સરખો કર્યો.
લીટી ૮:
વિશ્વમાં આધ્યાત્મનો પ્રભાવ પાડનાર ભારતીય દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિનો જન્મ ૧૨ મે ૧૮૯૫માં દક્ષિણ ભારતના મદનપલ્લી ગામમાં થયો હતો.તેઓ એક સંવેદનશીલ અને અસ્વસ્થ બાળક હતા. તેમના પિતા નારાયણૈયા રેવન્યુ ખાતામાં નોકરી કરતાં હતા. માતા સંજીવમ્મા કૃષ્ણભક્ર્ત અને ધાર્મિક હતા.
 
જે.કૃષ્ણમૂર્તિ શાળામાં અંતર્મુખી અને શરમાળ સ્વભાવના વિદ્યાર્થી હતા. ડો.એની બેસન્ટે તેમને ૬ માર્ચ , ૧૯૧૦ના રોજ શિક્ષણ માટે પસંદ કર્યા હતા.આઘ્યાત્મિક તાલીમ દરમિયાન તેમણે 'શ્રી ગુરુ ચરણે' પુસ્તિકા લખી.<ref name=":0">name=C.patel{{cite book|title=ગુજરાતી વિશ્વકોશ ખંડ-૪|last=સી.પટેલ|first=બબાભાઇ સી.|date=૨૫ ઓક્ટોબર ૧૯૮૮|publisher=[ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ,|year=|isbn=|volume=૪|location=અમદાવાદ]|pages=૮૮૦,-૮૮૧}}</ref>
 
== સંદેશ ==