કાલિદાસ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું 103.243.43.225 (talk) દ્વારા કરેલ ફેરફારોને Dsvyas દ્વારા કરેલા છેલ્લા સુધારા સ...
કાલિદાસનો સમય
લીટી ૨૬:
}}
[[ચિત્ર:Ravi Varma-Shakuntala columbia2.jpg|thumb|200px|right|[[રાજા રવિ વર્મા]]નું તૈલચિત્ર મહાકવિ કાલિદાસની રચના અભિજ્ઞાન શાકુંતલમના એક દૃશ્યમાં શકુંતલાનું નિરૂપણ કરે છે.]]
'''કાલિદાસ''' [[સંસ્કૃત]] ભાષાના એક અત્યંત મહત્વના કવિ હતા. તેઓને "મહાકવિ કાલિદાસ"નું બિરુદ આપવામાં આવેલ છે. કાલિદાસે કુલ સાત રચનાઓનું સર્જન કરેલ હોવાનું માનવામાં આવે છે. આ રચનાઓ પૈકીના ચાર મહાકાવ્યો તથા ત્રણ નાટકો છે. તેમની રચનાઓમાં "મેઘદૂતમ્", "ઋતુસંહારમ્", "કુમારસંભવમ્" અને "રઘુવંશમ્" એ ચાર મહાકાવ્યો છે અને "અભિજ્ઞાન શાકુંતલમ્", "વિક્રમોર્વર્શીયમ્" તથા "માલવિકાગ્નિમિત્રમ્" નાટકો સૌથી વધુ જાણીતી રચનાઓ છે. જર્મનકવિ ગેટે તેમના નાટક "અભિજ્ઞાન શાકુંતલ" થી ખુશ થઇને માથે મુકીને નાચ્યા હતા. એમના વિષે વધુ વિગતોની જાણ નથી, પરંતુ એવું મનાય છે કે તેઓ ઇ. સ. પૂર્વે ૧લી થી ૫મી સદીની વચ્ચે કોઇ પણ કાળમાં અસ્તિત્વમાં હોઇ શકે છે.<ref>मेघदूतम्, चौखम्बा सुरभारती ग्रन्थमाला, व्याख्याकार - डॉ. दयाशङ्कर शास्त्री, पृ. ८</ref>
 
== જીવન ==