અખા ભગત: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું ચિત્ર પાછું લાવ્યું.
જૂનું ઇન્ફોબોક્સ પાછું લાવ્યું.વધુ માહિતી હતી.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૧:
{{infobox writerperson/Wikidata
| fetchwikidata = ALL
|image=Akha Bhagat statue in Akha Bhagat Chowk, Ahmedabad.jpg|occupation=સોની}}
| onlysourced = no
}}
'''અખા ભગત''' મુખ્યત્વે '''અખો''' (આશરે ૧૬૧૫ - આશરે ૧૬૭૪) ના નામે જાણીતા છે. તેઓ ૧૭મી સદીમાં થઈ ગયેલા [[ગુજરાતી ભાષા]]ના પ્રાચીન [[કવિ]]ઓ પૈકીના એક છે. તેઓ બહુ શરૂઆતનાં ગુજરાતી સાહિત્યકારોમાંનાં એક છે. તેમની ગણના સલ્તનતી સમયગાળામાં થઇ ગયેલા ગુજરાતીનાં ત્રણ મોટા સાહિત્યકારોમાં થાય છે. અખાએ [[જેતલપુર]]થી આવીને [[અમદાવાદ]]માં વસવાટ કર્યો હતો.<ref name="Dalal2014">{{cite book|url=https://books.google.com/books?id=zrk0AwAAQBAJ&pg=PT151|title=Hinduism: An Alphabetical Guide|author=Roshen Dalal|date=૧૮ એપ્રિલ ૨૦૧૪|publisher=Penguin Books Limited|isbn=978-81-8475-277-9|location=UK|page=૧૫૧|accessdate=૨૪ નવેમ્બર ૨૦૧૭}}</ref> આજે પણ [[ખાડિયા]]ની દેસાઈની પોળનું એક મકાન "અખાના ઓરડા" તરીકે ઓળખાય છે.