વેરાવળ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું નાના સુધારા કરેલ છે.
નાનું નાના સુધારા કાર્ય છે.
લીટી ૩૪:
૧૩મી-૧૪ સદીમાં [[રાજપૂત]] રાવ વેરાવળજી વઢેર દ્વારા વેરાવળની સ્થાપના કરવામાં આવી હતી. વેરાવળ એક સમયે [[જુનાગઢ]]ના રાજવી પરિવારના કિલ્લાબંધ બંદરનું એક નગર હતું. તે ૧૯૪૭ સુધી જુનાગઢના રાજ્યનો એક ભાગ હતું. શહેર હજુ પણ જૂના નવાબી વારસાના કેટલાક અવશેષો ધરાવે છે, જેમાં સુંદર નવાબી ઉનાળાના મહેલનો સમાવેશ થાય છે. વેરાવળની આસપાસ નવાબી કિલ્લા અને નવાબી દ્વારોના ખંડેરો છે. બંદરની જૂની દિવાલો હવે ખંડેર બની છે. જુનાગઢ દ્વાર અને પાટણ દરવાજો ખૂબ જ ખરાબ સ્થિતિમાં છે.
 
નવાબી મહેલ જે મુખ્ય આકર્ષણોમાંથી એક છે, તે સોમનાથ કોલેજ તરીકે જાણીતું છે (આ મહેલને નવાબ દ્વારા છોડી દેવામાં આવ્યા પછી કૉલેજમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો). હાલમાં તે [[સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલય]]<nowiki/>માં ફેરવાઈ છે. આ શહેરને ઘણીવાર [[સોમનાથ]]ના ભવ્ય મંદિરના પ્રવેશદ્વાર તરીકે અને [[પ્રભાસ પાટણ]] અને [[ભાલકા તીર્થ|ભાલકા]]ના યાત્રાધામો તરીકે ઓળખવામાં આવે છે. વેરાવળ [[ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય|ગીર અભ્યારણ્ય]]નું (૪૨ કિ.મી. દૂર) સૌથી નજીકનું શહેર છે.
 
[[સુરત]]ના ઉદય પહેલાં, વેરાવળ મક્કાના યાત્રાળુઓ માટેનું મુખ્ય બંદર હતું. તેનું મહત્વ હવે માછીમારી બંદર તરીકે છે, જે ભારતમાં સૌથી મોટું છે. કોઈ પણ આધુનિક તકનીકીના ઉપયોગ વિના માછીમારો દ્વારા લાકડાની માછીમારી બોટ હજુ પણ બનાવવામાં આવે છે. આ પરંપરાગત કુશળતા પિતાથી પુત્ર સુધી પસાર થાય છે. વેરાવળથી આશરે ૨૫ કિલોમીટર દૂર ઐતિહાસિક [[સવની (તા. વેરાવળ)|સવાની]] ગામ આવેલું છે.
લીટી ૫૨:
વેરાવળમાં [[આદિત્ય બિરલા નુવો લિમિટેડ]] (અગાઉ: ઇન્ડિયન-રેયોન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) નું કારખાનું છે, જે ભારતની સૌથી મોટી રેયોન બનાવનાર કંપનીઓ પૈકી એક છે.
 
વેરાવળની આસપાસ વિવિધ રાસાયણિક, દોરા અને સિમેન્ટ કંપનીઓ છે જે સ્થાનિક યુવાનોને રોજગારી પૂરી પાડે છે. વેરાવળ માં મુખ્યત્વે આદિત્ય બિરલા નૂવો લિમિટેડ નું રેયોન કારખાનું, [[ગુજરાત [[અંબુજા સિમેન્ટ]] લિમિટેડ, ગુજરાત [[સિધ્ધિ સિમેન્ટ]] લિમિટેડ અને [[ગુજરાત હેવી કેમિકલ્સ લિમિટેડ]]<nowiki/>નુંના કારખાનુંકારખાના છે.
 
 
==પરિવહન ==
Line ૬૫ ⟶ ૬૬:
[[પુના|પૂણે]] , [[ત્રિવેન્દ્રમ]] , [[કોચી]] , [[કોલ્લમ|કોલ્મમ]] , [[કોટ્ટાયામ]] , [[થ્રિસુર]] , [[કોઝાઈકોડ]] , [[કુન્નુર]] , [[મેન્ગલોર]] , [[કરવર]] , [[મડગાંવ]] , [[રત્નાગિરી]] અને [[પાનવેલ]] જેવા કેટલાક શહેરો સાપ્તાહિક લાંબા અંતરની રેલગાડીઓ થી જોડાયેલા છે.
 
નજીકના વિમાનમથક [[દમણ અને દીવ|દીવ]] અને રાજકોટ છે . દૈનિક ઉડાનો રાજકોટ અને દીવથી મુંબઇ સુધીની છે. તે સેવા [[જેટ એરવેઝ]] દ્વારા પૂરી પાડવામાં આવે છે.
 
==હવામાન==