ડોન: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું અ.રે. સુધારણા.
→‎ભૂગોળ: લખી ને
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
લીટી ૩૧:
 
== ભૂગોળ ==
ડોન ગામ ગુજરાત મા આવેલુ સોથી ઉંચુ ગામ છે.ડોન ગામ ડાંગના જંગલ વિસ્તારના ઉચ્ચ પ્રદેશમાં પશ્ચિમ ઘાટમાં લગભગ ૧,૦૦૦ મીટરની ઉંચાઇએ આવેલું છે, જે નજીકમાં આવેલા સાપુતારા કરતાં વધુ ઊંચાઈએ છે. તે આહવાથી ૩૩ કિમી અને સાપુતારાથી ૫૫ કિમીના અંતરે આવેલું છે. પહેલાં સાપુતારાથી તે ૮૫ કિમીના અંતરે હતું, પરંતુ ૨૦૧૩માં નવો માર્ગ બનતા આ અંતર ઘટી ગયું છે.<ref name="Thomas 2013">{{cite web | last=Thomas | first=Melvyn Reggie | title=Rise of a new don in south Gujarat | website=The Times of India | date=૧૫ જુલાઇ ૨૦૧૩ | url=http://timesofindia.indiatimes.com/city/surat/Rise-of-a-new-don-in-south-Gujarat/articleshow/21077469.cms | accessdate=૨૬ જુલાઇ ૨૦૧૬}}</ref>
 
== પર્યટન ==
"https://gu.wikipedia.org/wiki/ડોન" થી મેળવેલ