પ્લેટો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
રેફરન્સ ક્લોઝિંગ
બાહ્ય કડીઓ અને છબી ઉમેરી
લીટી ૯:
 
==તત્ત્વજ્ઞાન==
[[File:Plato's Phaedrus translated by Manishankar Bhatt Kant into Gujarati.jpg|thumb|કવિ [[મણિશંકર રત્નજી ભટ્ટ|કાન્ત]] દ્વારા અનુવાદિત [[પ્લેટો]]નું પુસ્તક ''ફીડ્રસ'']]
પ્લેટોના પુરોગામીઓએ કોઈ પણ એક સમસ્યા વિશે ચિંતન કરવામાં પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જ્યારે પ્લેટોએ લગભગ દરેક સમસ્યાને પોતાના ચિંતનમાં આવરી લીધી હતી. પ્રાચિન તત્ત્વચિંતકો પૈકી માયલેશિયન સંપ્રદાયના અનુયાયીઓએ સૃષ્ટિના ભૌતિક તત્ત્વના બંધારણ અંગે ચિંતન કર્યું પરંતુ નીતિશાસ્ત્રના પાયાના સિદ્ધાંતો અંગે કંઈ જ વિચાર્યુણ્ નહિ. એ જ રીતે એલિયાટિક સંપ્રદાયના અનુયાયીઓએ અંતિમ સત્ તત્ત્વની અપરિવર્તનશીલતા અને એકત્વને સાબિત કરતી દલીલો આપવામાં જ રસ દાખવ્યો. જ્યારે સામે પક્ષે હેરક્લાયટસ અને પાયથાગોરિયન સંપ્રદાયના અનુયાયીઓએ વિવિધતા અને પરિવર્તનને જ અંતિમ સત્ તત્ત્વ ગણ્યું. સોફિસ્ટો અને [[સોક્રેટિસ|સોક્રેટિસે]] ભૌતિક જગત અંગે રસ ન દાખવતાં નૈતિક ચિંતન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું. પરંતુ પ્લેટોએ તત્ત્વચિંતનની એક યા બીજી શાખા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે આ વિવિધ વિચારપ્રવાહોને આવરી લેતી એક સુસંકલિત વિચારધારા રજૂ કરી. આથી પાશ્ચાત્ય તત્ત્વજ્ઞાનના ઈતિહાસ પર પ્લેટોની અસાધારણ અસર પડી.<ref name=Patel2017/>
 
Line ૨૦ ⟶ ૨૧:
{{wikisource|en:Author:Plato|પ્લેટો}}
{{Commons category}}
 
{{stub}}
==બાહ્ય કડીઓ==
* {{wikisource|en:Catholic Encyclopedia (1913)/Plato and Platonism|Plato and Platonism}}