અકબર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
ઇન્ફોબોક્સ અને સુધારાઓ.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
નાનું સંદર્ભ સરખો કર્યો.
ટેગ: ૨૦૧૭ સ્ત્રોત ફેરફાર
લીટી ૨૮:
| religion = સુન્ની ઇસ્લામ,<ref>{{cite book|last1=Black|first1=Antony|title=The History of Islamic Political Thought: From the Prophet to the Present|date=૨૦૧૧|publisher=Edinburgh University Press|isbn=9780748688784|page=૨૪૫|url=https://books.google.co.in/books?id=Hd1vAAAAQBAJ&dq=akbar+sunni+muslim&source=gbs_navlinks_s|language=en}}</ref><ref>{{cite book |last= Eraly |first=Abraham |title= Emperors of the Peacock Throne : The Saga of the Great Mughals |year=૨૦૦૦ |publisher= Penguin books |isbn= 978-0-14-100143-2 |page=૧૮૯ |edition=}}</ref> દિન-એ-ઇલાહી
}}
'''અકબર''', '''જલાલુદ્દીન મોહમ્મદ અકબર''' (૧૫ ઓક્ટોબર ૧૫૪૨ - ૨૭ ઓક્ટોબર ૧૬૦૫) મુઘલ સામ્રાજ્યનો ત્રીજો અને સૌથી મહાન સુપ્રસિદ્ધ શહેનશાહ હતો. તેનો શાસનકાળ ૧૫૫૬ થી ૧૬૦૫ સુધીનો હતો. અનેક લશ્કરી  વિજયો મેળવી તેણે મોટાભાગના દેશને સંગઠીત  કર્યો હતો તથા રાજકીય, વહીવટી, આર્થિક અને ધાર્મિક સહિષ્ણુતા અને એકીકરણની દિશામાં નોંધપાત્ર  પ્રગતિ સાધી હતી. તેણે અગિયાર લગ્નો કર્યા હતા.<ref name="ramanlal">{{cite book |first=રમણલાલ |last=ધારૈયા |title=ગુજરાતી વિશ્વકોષ |volume=ખંડ ૦૧ |year=૨૦૦૧ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોષ ટ્રસ્ટ]] |location=અમદાવાદ |pages=૦૨-૦૪}}</ref>
 
== પરિચય ==
અકબરના દાદા [[બાબર]] ઇ.સ. ૧૫૨૭માં [[અફઘાનિસ્તાન]]થી પોતાના સૈન્ય સાથે હિન્દુસ્તાન પહોંચ્યા અને રાણા સંગ્રામસિંહને હરાવીને [[આગ્રા]]ની ગાદી કબજે કરીને હિન્દુસ્તાનમાં મુઘલ સલ્તનતની સ્થાપના કરી. તેણે પોતાની આત્મકથા ''તુઝુ-કે-બાબરી'' લખી જે ભારતના ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે.<ref name="ramanlal" />
 
==જન્મ==
લીટી ૪૧:
જયારે હુમાયુએ ફરીથી કાબુલ પર પોતાનો ઝંડો લહેરાવ્યો ત્યારે અકબર પોતાના પિતાના સંરક્ષણમાં પહોંચ્યો. પરંતુ ૧૫૪૫-૧૫૪૬ના ટુંકા ગળામાં અકબરના કાકા કમરાનએ કાબુલ પર પુનઃ અધિકાર જમાવી લીધો. અકબર પોતાના માતા-પિતાના સંરક્ષણમાં જ રહ્યો. અકબરના યોગ્ય શિક્ષણ માટે હુમાયુએ તે સમયના વિખ્યાત મુસ્લિમ વિદ્ધાનો મુલ્લા ઈસામુદ્દીન ઈબ્રાહિમ, મૌલાના અબુલ કાદિર, મિર અબ્દુલ લતિફ વગેરેની નિમણુક કરી.પરંતુ અકબરને અભ્યાસ કરતા ધોડેસવારી, તલવારબાજી,ખેલકુદ વગેરેમા વધારે રસ હોવાથી તે વધારે ભણી શક્યો નહીં   અકબરે પોતાને નિરક્ષર બતાવ્યો છે પરંતુ આ વાતનો આત્મસ્વીકૃતિમાં સત્યાંશ બસ એટલો જ છે કે તેણે સ્વયં ક્યારેય કંઈ પણ નથી લખ્યું.
 
પોતાના ગુમાવેલા રાજ્યને પુનઃ પ્રાપ્ત કરવા માટેના હુમાયુના અવિરત પ્રયત્નો અંતે સફળ થયા અને તે સને ૧૫૫૫માં ભારત પહોંચી શક્યો. પિતા હુમાયૂંનું દિલ્હીમાં મહેલની સીડી પરથી નીચે પડી જતાં ૨૬મી જાન્યુઆરી ૧૫૫૬ના રોજ આકસ્મિક અવસાન થયું.તે સમયે અકબર વઝીર બૈરમખાન સાથે પંજાબના ગુરુદાસપુરના કાલનૌર ગામે ગયો હતો;આથી બૈરમખાને ત્યાજ અકબર નો રાજ્યાભિષેક કર્યો જ્યારે અકબરનો રાજ્યાભિષેક થયો તે સમયે તેની ઉંમર માત્ર ચૌદ વર્ષની હતી. તે સમયે મુગલ રાજ્ય માત્ર કાબુલથી દિલ્હી સુધી જ ફેલાયેલું હતું અને હેમુના નેતૃત્વમાં અફઘાન સેના પુનઃ સંગઠિત થઈ તેની સામે પડકાર બની ઊભી હતી.<ref name="ramanlal" />
 
== શાસન ==
"https://gu.wikipedia.org/wiki/અકબર" થી મેળવેલ