નમાજ઼: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
નાનું Added other wiki links...
No edit summary
લીટી ૩:
*(૨) માણસનું શરીર ચોખ્‍ખું – સ્‍વચ્‍છ હોય. અહિંયા પાક ચોખ્‍ખા હોવાનો મતલબ એ છે કે શરીઅતના આદેશ પ્રમાણે જો જરૂરત હોય તો નહાઈ લેવામાં આવે. (પત્ની સાથે સંભોગ કર્યા પછી કે સ્વપ્ન દોષ પછી નાહવું શરીઅત પ્રમાણે જરૂરી છે. તે વગર માણસ નાપાક ગણાય છે. )અને નાહવાની જરૂરત નથી તો વુઝૂ કરવામાં આવે. (કોગળો કરવા, હાથ, મોં, પગ ધોવા વગેરેને[[ વુઝૂ]] કહેવામાં આવે છે).
*(૩) કપડાં પાક – સ્‍વચ્‍છ હોય. એટલે કે તેના પર કોઇ નાપાકી, મળ – મુત્ર , લોહી વગેરેની ન હોય.
*(૪)[[ કિબ્‍લા]] તરફ મોઢું કરવું,(કિબ્‍લા એટલે [[મક્કા]] શહેર પવિત્ર મસ્જિદ ના મધ્યે આવેલ એક વિશેષ સ્થળ ), [[ભારત]]વાસીઓ માટે એ પશ્ચિમ દિશાએ પડે છે.
*(પ) નમાઝનો સમય હોવો,[[ શરીઅત]] તરફથી પાંચેવ નમાઝોનો સમય નક્કી છે, જે તે નમાઝ માટે એનો સમય હોવો જરૂરી છે, એ સિવાય જો માણસ વધારાની (નફલ) નમાઝ વધુ ઇબાદત રૂપે પઢવા માંગતો હોય અથવા કોઇ છૂટેલી નમાઝ પઢવા માંગતો હોય તો શરીઅત તરફથી મના કરવામાં આવેલ સમયો ન હોય એની ખાતરી કરી લે.
*(૬) નિય્‍યત કરવી, એટલે કે નમાઝ શરૂ કરતાં પહેલાં એ બાબતનું ધ્‍યાન[[ધ્યાન]] ધરવું કે હું અલ્‍લાહના આદેશાનુસાર ફલાણી નમાઝ પઢી રહ્યો છું.

== નમાઝોનો સમય ==
[[Category:ઇસ્લામ]]
[૧] ફ્જર [સવાર ની નમાઝ]

[૨]જોહર [બપોર ની નમાઝ]

[[ar:صلاة (إسلام)]]
[૩]અસર [સાજ્ ની નમાઝ]

[૪]મગરીબ [સાજ્ પછી ની નમાઝ]

[૫]ઇસા રાત ની નમાઝ]
[[ar:صلاة (إسلام)]]
[[az:Namaz]]
[[bn:নামাজ]]
Line ૫૦ ⟶ ૫૩:
[[tr:Namaz]]
[[uk:Салят]]
[[ur:نماز]][[Category:ઇસ્લામ]]