"અરવિંદ આશ્રમ" ની આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

ફેરફારોનો કોઇ સારાંશ નથી
{{સ્ટબ}}
'''મહર્ષિ અરવિંદ ઘોષ''' - જાણીતા સ્વતંત્રસ્વાતંત્ર્ય સેનાનિસેનાની તથા જાણીતા તત્વચિંતક હતા. તેઓ વડોદરામાં[[વડોદરા]]માં 1894ઇ.સ. ૧૮૯૪ થી 1906ઇ.સ. ૧૯૦૬ દરમ્યાન મહારાજા સયાજીરાવ ગાયકવાડના અંગત સચિવ તરીકે રહ્યા હતા. તેઓ એતેઓએ આ દરમ્યાન ઉપ - આચાર્ય તથા પ્રાધ્યાપક તરીકે પણ કામ કર્યુ હતુહતું. તેમનું નિવાસ સ્થાન આજે અરવિંદ આશ્રમ તરીકે જાણીતુજાણીતું છે. આ રાષ્ટ્રીય સ્મારક વડોદરાના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલુઆવેલું છે. આ સ્થળે [[યોગ]] અને [[ધ્યાન]] નિયમિત રૂપે શિખવાડવામાં આવે છે તેમ જ એકયુપ્રેસરની સારવાર તેમ જ તાલિમ આપવાનું કાર્ય પણ વિનામૂલ્યે સંપન્ન કરવામાં આવે છે. શ્રી અરવિંદ્જીનાઅરવિંદજીના જીવન આધારિત નાનકડુનાનકડું મ્યુજીયમમ્યુઝિયમ પણ મુલાકાત લેવા જેવુજેવું સ્થળ છે.
 
[[શ્રેણી:શ્રેણી:ધાર્મિક સ્થળો]]
[[શ્રેણી:અધ્યાત્મ]]
[[શ્રેણી:વ્યક્તિત્વ]]
૫૭,૦૨૧

edits