ઉદયપુર જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
વિસ્તૃત.
નાનું વસ્તી.
લીટી ૮:
|Coordinates = {{coord|24|23|N|73|37|E|type:adm3rd_region:IN_dim:200000|display=inline}}
|Area =
|Population = ૩૦૬૮૪૨૦3068420
|Urban = ૧૯.૮૩%
|Year = ૨૦૧૧
લીટી ૩૩:
=== ખનીજ સંપત્તિ ===
ઉદયપુર જિલ્લો ખનીજ સંપત્તિમાં સમૃદ્ધ છે. અહીંથી તાંબુ, સીસું, જસત અને ચાંદી જેવા ખનીજો મળી આવે છે. આ સિવાય અહીં ઔદ્યોગિક ખનીજો જેવાં કે ફોસ્ફેટ, એસ્બેસ્ટોસ, કેલ્સાઇટ, ચૂનાના પથ્થરો, બેરિટેસ, એમરલ્ડ અને આરસ વિપુલ માત્રામાં મળી આવે છે.<ref name=IndustrialReport>{{cite web|title=Brief Industrial Profile of Udaipur District|url=http://dcmsme.gov.in/dips/DIPR_Udaipur.pdf|website=Dcmsme.gov.in|publisher=Government of India - Ministry of MSME|accessdate=૨૧ જુલાઇ ૨૦૧૫}}</ref>
 
== વસ્તી ==
{{bar box
|title=ઉદયપુર જિલ્લામાં ધર્મ આધારિત વસ્તી
|titlebar=#Fcd116
|left1=ધર્મ
|right1=ટકા
|float=right
|bars=
{{bar percent|[[હિંદુ]]|orange|93.53}}
{{bar percent|[[ઇસ્લામ]]|green|3.4}}
{{bar percent|[[જૈન ધર્મ|જૈન]]|blue|2.56}}
{{bar percent|[[ખ્રિસ્તી ધર્મ|ખ્રિસ્તી]]|purple|0.24}}
{{bar percent|[[શીખ]]|yellow|0.14}}
{{bar percent|[[બૌદ્ધ ધર્મ|બૌદ્ધ]]|pink|0.01}}
}}
ઇ.સ. ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ઉદયપુર જિલ્લાની વસ્તી ૩૦,૬૮,૪૨૦ હતી,<ref name=districtcensus>{{cite web | url = http://www.census2011.co.in/district.php | title = District Census 2011 | accessdate = ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧ | year = ૨૦૧૧ | publisher = Census2011.co.in}}</ref> જે ઓમાન દેશની વસ્તી<ref name="cia">{{cite web | author = US Directorate of Intelligence | title = Country Comparison:Population | url = https://www.cia.gov/library/publications/the-world-factbook/rankorder/2119rank.html | accessdate = ૧ ઓક્ટોબર ૨૦૧૧ | quote = Oman 3,027,959}}</ref> અથવા યુ.એસ.એ.ના આયોવા રાજ્ય જેટલી છે.<ref>{{cite web|url=http://2010.census.gov/2010census/data/apportionment-pop-text.php|title=2010 Resident Population Data|publisher=U. S. Census Bureau|accessdate=૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧| quote = Iowa 3,046,355}}</ref> વસ્તીની દ્રષ્ટિએ તેનો ભારતના ૬૪૦ જિલ્લાઓમાંથી ૧૧૮મો ક્રમ છે.<ref name=districtcensus/> જિલ્લામાં વસ્તી ગીચતા ૨૪૨ વ્યક્તિ પ્રતિ ચો.કિમી છે.<ref name=districtcensus/> ૨૦૦૧-૧૧ના દાયકા દરમિયાન તેનો વસ્તી વધારાનો દર ૨૩.૬૬% રહ્યો હતો.<ref name=districtcensus/> ઉદયપુર જિલ્લામાં જાતિ પ્રમાણ ૯૫૮ અને સાક્ષરતા ૬૨.૫૪% છે.<ref name=districtcensus/>
 
== સંદર્ભ ==