નીલ્સ બૉહર: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
જોડણી
ટેગ્સ: મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન
વિસ્તાર
લીટી ૪૭:
 
==સંશોધન==
સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રી રૂથરફર્ડના પરમાણુ બંધારણના ખ્યાલથી બૉહર પ્રભાવિત થયા હતા. રૂથરફર્ડના ખ્યાલ મુજબ પરમાણુ એક નાનકડિ સૌરપ્રણાલી જેવો છે, જેમાં ધનવિદ્યુતભારીત ન્યૂક્લિયસની આસપાસ ઈલેક્ટ્રૉન ઘૂમતા હોય છે. ભૌતિકશાસ્ત્રના નિયમો અનુસાર વર્તુળગતિમાં ઘૂમતા વિદ્યુતભારિત કણ વિદ્યુતચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરી, ઊર્જા ગુમાવીને, સર્પિલ આકારે ગતિ કરી કેન્દ્રમાં જતા રહે છે.
 
==સંદર્ભો==