જેમ્સ ચૅડવિક: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

Content deleted Content added
'''સર જેમ્સ ચૅડવિક''' (૨૦ ઓક્ટોબર ૧૮૯૧ – ૨૪ જુલ...થી શરૂ થતું નવું પાનું બનાવ્યું
 
રેફરન્સ ક્લોઝિંગ
લીટી ૨:
 
==જીવન==
જેમ્સ ચૅડવિકનો જન્મ ૨૦ ઓક્ટોબર ૧૮૯૧ના રોજ બોલિંગ્ટન, [[ઇંગ્લેન્ડ]]માં થયો હતો. તેઓ તેમના પિતા જૉન જોસેફ ચૅડવિકના પ્રથમ સંતાન હતા. જેમ્સનું નામ તેમના દાદાના નામ પરથી પાડવામાં આવ્યું હતું<ref>{{cite journal |last=Falconer |first=Isobel |year=2004 |title=Chadwick, Sir James (1891–1974) |journal=[[The Oxford Dictionary of National Biography]] |doi=10.1093/ref:odnb/30912}}</ref><ref name="Nobelprize.org 2014">{{cite web | title=James Chadwick - Biographical | website=Nobelprize.org | date=૨૧ મે ૨૦૧૪ | url=https://www.nobelprize.org/nobel_prizes/physics/laureates/1935/chadwick-bio.html | access-date=૧૧ મે ૨૦૧૮}}</ref> તેમણે શરૂઆતનો અભ્યાસ માન્ચેસ્ટર ગ્રામર સ્કૂલમાંથી સંપન્ન કર્યો અને ૧૯૧૧માં યુનિવર્સિટી ઑફ માન્ચેસ્ટરમાંથી સ્નાતક થયા અને ત્યારબાદ ૧૯૧૧ થી ૧૯૧૩ દરમ્યાન અર્નેસ્ટ રૂથરફર્ડના માર્ગદર્શન હેઠળ ફિઝિકલ લૅબોરેટરી, માન્ચેસ્ટરમાં રહીને કિરણોત્સર્ગી [[તત્વ|તત્ત્વો]]ના પરમાણુઓમાંથી બહાર આવતાં વિકિરણોની ઊર્જાના માપન અને તેમના ઉદભવ અંગે સંશોધન કર્યું.<ref name=DaveAndSharma>{{cite book |last1=દવે |first1=એસ. જી |last2=શર્મા |first2=રાજેશ |title=ગુજરાતી વિશ્વકોશ |volume=ખંડ ૬ |date=૧૯૯૪ |location=અમદાવાદ |publisher=[[ગુજરાતી વિશ્વકોશ|ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ]] |page=૨૭૨-૨૭૩}}</ref>
 
==સંદર્ભો==